શોધખોળ કરો

Hun To Bolish : હું તો બોલીશ : મોંઘવારીનો માર

ઈરાન-ઈઝરાયલ-અમેરિકા વચ્ચેના યુદ્ધે સમગ્ર વિશ્વની સાથે ભારત અને ગુજરાતની અર્થવ્યવસ્થાને પણ મોટો ઝટકો આપ્યો છે.  સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં તેલની આપ-લે અટકતાં ક્રૂડ ઓઈલના ભાવ આસમાને પહોંચી ગયા છે.CNGના ભાવમાં છેલ્લા એક મહિનામાં 3.75 રૂપિયા પ્રતિ કિલોનો વધારો થયો. તો 1 જૂનના ₹82.35થી વધીને ₹86-88 ભાવ થયો. તો પીએનજીના ભાવ પણ વધ્યા. ઔદ્યોગિક PNGમાં ₹2થી 5 પ્રતિ SCM સુધીનો વધારો નોંધાયો. જેનાથી રસોઈ અને વાહનવ્યવહાર બંને મોંઘા થઈ ગયા. આ યુદ્ધના સીધા પરિણામે ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલમાં 7 રૂપિયા પ્રતિ લીટરથી વધુનો વધારો થયો છે. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી પણ જનતાને કહી ચૂક્યા છે કે ઈંધણનો વપરાશ ખપ પૂરતો જ કરો,વીજળી બચાવો. દૂધના ભાવમાં અમૂલે 2 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો. તો પશુ આહાર અને પરિવહનના વધેલા ખર્ચને કારણે આ વધારો થયો છે. અમદાવાદ સ્કૂલ વાન એસોસિએશનની મળેલી બેઠકમાં સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષાના ભાડામાં માં ₹100 થી ₹200 સુધીનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. ઘણા વાલીઓને આ વધારો ભારે પડી રહ્યો છે.આ બધાની અસરથી સામાન્ય મધ્યમ વર્ગના ખર્ચમાં મોટો વધારો થયો છે... રસોઈનો ખર્ચ વધ્યો, પરિવહન મોંઘું થયું, અને રોજિંદા જીવનની જરૂરિયાતો મોંઘી પડી ગઈ છે. હોટેલો અને રેસ્ટોરન્ટમાં થાળીના ભાવ પણ 10-20 ટકા વધી ગયા છે.સરકાર આ સ્થિતિને સંભાળવા પ્રયાસ કરી રહી છે, પરંતુ જ્યાં સુધી યુદ્ધ ચાલુ રહેશે ત્યાં સુધી સામાન્ય માણસને આ મોંઘવારીનો સામનો કરવો પડશે.

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જંગલી જાનવર જંગલમાં જ રહે

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Update: મેઘરાજાની ધમાકેદાર વાપસી, આગામી 6 દિવસ માટે મોટી આગાહી જાહેર

લોર્ડ્સમાં રોહિત શર્માની ઐતિહાસિક સદી: 15 બાઉન્ડ્રી ફટકારી ટીકાકારોને આપ્યો જડબાતોડ જવાબ

આવતીકાલનું હવામાનઃ દેશના 22 રાજ્યોમાં આગામી 24 કલાકમાં મુશળધાર વરસાદ ખાબકશે, વાવાઝોડા સાથે...

FIFA વર્લ્ડ કપ ફાઇનલનો ફિવર: ભારતના આ બે રાજ્યોમાં સોમવારે શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જંગલી જાનવર જંગલમાં જ રહે
Hun To Bolish : હું તો બોલીશ : સ્પાના 'ખેલ'માં મિલકતની જપ્તી
Hun To Bolish : હું તો બોલીશ : તમારા બાળકો ઝેર ખાય છે?
Ambalal Patel Prediction: ગુજરાતમાં ક્યાં તૂટી પડશે 8 ઈંચ વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી
CNG Price Hike : ફરી CNGના ભાવમાં વધારો , કેટલા વધ્યા ભાવ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Update: મેઘરાજાની ધમાકેદાર વાપસી, આગામી 6 દિવસ માટે મોટી આગાહી જાહેર
Gujarat Rain Update: મેઘરાજાની ધમાકેદાર વાપસી, આગામી 6 દિવસ માટે મોટી આગાહી જાહેર
લોર્ડ્સમાં રોહિત શર્માની ઐતિહાસિક સદી: 15 બાઉન્ડ્રી ફટકારી ટીકાકારોને આપ્યો જડબાતોડ જવાબ
લોર્ડ્સમાં રોહિત શર્માની ઐતિહાસિક સદી: 15 બાઉન્ડ્રી ફટકારી ટીકાકારોને આપ્યો જડબાતોડ જવાબ
આવતીકાલનું હવામાનઃ દેશના 22 રાજ્યોમાં આગામી 24 કલાકમાં મુશળધાર વરસાદ ખાબકશે, વાવાઝોડા સાથે...
આવતીકાલનું હવામાનઃ દેશના 22 રાજ્યોમાં આગામી 24 કલાકમાં મુશળધાર વરસાદ ખાબકશે, વાવાઝોડા સાથે...
FIFA વર્લ્ડ કપ ફાઇનલનો ફિવર: ભારતના આ બે રાજ્યોમાં સોમવારે શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર
FIFA વર્લ્ડ કપ ફાઇનલનો ફિવર: ભારતના આ બે રાજ્યોમાં સોમવારે શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર
ગુજરાતમાં જૈશના 13 આતંકીઓનો સનસનીખેજ ખુલાસો, કાચની બરણીમાં કેવી રીતે બનાવતા હતા ઝેરી ગેસ?

સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, થોડા વરસાદમાં જ આખું શહેર જળબંબાકાર, મનપાની પોલ ખુલી

અમદાવાદ ફટાકડા બ્લાસ્ટમાં ચોંકાવનારા પર્દાફાશ, 2014માં પણ થયો હતો વિસ્ફોટ, લાયસન્સ થયું હતુ રદ્દ

અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ

Embed widget