Hun To Bolish : હું તો બોલીશ : નીતિન પટેલને કોણ બોલ્યુ અપશબ્દ?
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ વિષે મહેસાણાના કોર્પોરેટરે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યાનો આરોપ લાગ્યો... મહેસાણાના કોર્પોરેટર ચંદ્રકાંત પટેલે ગંદી ભાષામાં નીતિન પટેલ માટે વાત કર્યાની ઓડિયો ક્લીપ વાયરલ થઈ. જેને સાંભળી ભાજપના નેતાઓ પણ સ્તબ્ધ રહી ગયા.
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ વિષે મહેસાણાના કોર્પોરેટરે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યાનો આરોપ લાગ્યો. મહેસાણાના કોર્પોરેટર ચંદ્રકાંત પટેલે ગંદી ભાષામાં નીતિન પટેલ માટે વાત કર્યાની ઓડિયો ક્લીપ વાયરલ થઈ... જેને સાંભળી ભાજપના નેતાઓ પણ સ્તબ્ધ રહી ગયા. ઓડિયો ક્લીપને લઈ નીતિન પટેલે આધાર - પુરાવા સાથે મહેસાણાના કોર્પોરેટર ચંદ્રકાંત પટેલ સામે ફરિયાદ કરી. જો કે ચંદ્રકાંત પટેલે આ પોતાનો ઓડિયો ના હોવાનું કહ્યું છે






















