શોધખોળ કરો

Hun To Bolish : હું તો બોલીશ : 'અનંત' વિવાદ

નવસારીના વાંસદામાં આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમમાં અનંત પટેલનું નિવેદન..  આમ આદમી પાર્ટીમાં જોડાવાની અટકળો વચ્ચે કોંગ્રેસના આદિવાસી નેતા અનંત પટેલે જાહેર મંચ પરથી કહ્યું કે કોંગ્રેસ આદિવાસીઓ સાથે અન્યાય કરશે તો પાર્ટી છોડી દેશે.. અન્યાય સામે ન્યાય મેળવવા હંમેશા આદિવાસી સમાજ સાથે રહીશ.. અનંત પટેલે તો ત્યાં સુધી ચીમકી પણ આપી દીધી કે..  મારી પાર્ટી પણ જો આદિવાસી સમાજ સાથે અન્યાય કરશે, તો અમને પાર્ટી છોડી દેતા વાર નથી લાગવાની.. આદિવાસી સમાજમાં જન્મ્યો છું અને મરીશ પણ આદિવાસી સમાજમાં જ..  અમને કોઈ લોભ, લાલચ કે ભૂખ નથી.  અમારે આદિવાસી સમાજનું કામ કરવું છે.. આદિવાસી બાળકોને શિક્ષણ, મહિલાઓને સુરક્ષા, ખેડૂતોને પોષણક્ષમ ભાવ અને યુવાનોને રોજગાર અપાવવો છે..

તો ગત માસમાં પણ કૉંગ્રેસનો આંતરિક વિખવાત દેખાયો હતો.. કોંગ્રેસે પાટણ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ તરીકે જે વ્યક્તિની (હિતેન્દ્ર પીઠડીયા) નિમણૂક કરી, તેની સામે કિરીટ પટેલના સમર્થકોને વાંધો ઉઠાવ્યો. બીજી તરફ જિજ્ઞેશ મેવાણી આ નિમણૂકના પક્ષમાં જોવા મળ્યા. 

વાત તો ત્યાં સુધી પહોંચી ગઈ હતી કે પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે પક્ષમાં પોતાની અવગણના અને ખોટી નિમણૂકોથી નારાજ થઈને પક્ષના દંડક પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી હતી. જો કે બાદમાં સમજાવટથી મામલો થાળે પાડવામાં આવ્યો હતો. અને રાજીનામાનો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો હતો. 

કિરીટ પટેલે તો પક્ષ માટે ભવિષ્યવાણી  પણ કરી દીધી હતી કે કોંગ્રેસ નેતાઓ જૂથવાદ છોડવા તૈયાર નથી, જેના કારણે સામાન્ય જનતાનો ભરોસો તૂટી રહ્યો છે. જો આ જ સિસ્ટમ ચાલુ રહી તો 2027 ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના સૂપડા સાફ થઈ જશે અને પાર્ટીનું અસ્તિત્વ ખતમ થઈ જશે.

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | બાટલાની બબાલ કેમ?

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: જો તમારા ઘરે PNG પાઇપલાઇન છે, તો હવે નહીં મળે LPG સિલિન્ડર!
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: આ લોકોને હવે નહીં મળે LPG સિલિન્ડર!
ગાયોના હિતમાં સીએમ ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય: 'મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના'નો વ્યાપ વધારાયો

કિમ જોંગ ઉનનો ખતરનાક પાવર શો! 1, 2 નહીં પણ સીધી 10 મિસાઈલો છોડી, જાપાનથી દક્ષિણ કોરિયા સુધી...

સાવરકુંડલાથી મહેસાણા સુધી 'ગેસ' માટે હાહાકાર! આકરી ગરમીમાં સિલિન્ડર લેવા વહેલી સવારથી લાગી લાંબી કતારો

ABP Premium
Advertisement

વિડિઓઝ

LPG shortage crisis : સુરતમાં કોમર્શિયલ ગેસની અછત, સમૂહ લગ્નમાં ચૂલા પર રસોઈ બનાવાઈ
Sthanik Swaraj Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ કોંગ્રેસ એક્શનમાં
US Israel Iran War Update: ગેસ સંકટ વચ્ચે મોદી સરકારની મોટી કૂટનીતિક જીત
Gujarat Government: ગેસ સંકટ દૂર કરવા રાજ્ય સરકારે જાહેર કર્યો હેલ્પલાઈન નંબર
Surat News: સુરત આરટીઓમાં મહિલા ઈંસ્પેક્ટરને ધમકાવી દબાણ કરનાર એજંટની અડાજણ પોલીસે ધરપકડ કરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: જો તમારા ઘરે PNG પાઇપલાઇન છે, તો હવે નહીં મળે LPG સિલિન્ડર!
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: આ લોકોને હવે નહીં મળે LPG સિલિન્ડર!
ગાયોના હિતમાં સીએમ ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય: 'મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના'નો વ્યાપ વધારાયો
ગાયોના હિતમાં સીએમ ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય: 'મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના'નો વ્યાપ વધારાયો
કિમ જોંગ ઉનનો ખતરનાક પાવર શો! 1, 2 નહીં પણ સીધી 10 મિસાઈલો છોડી, જાપાનથી દક્ષિણ કોરિયા સુધી...
કિમ જોંગ ઉનનો ખતરનાક પાવર શો! 1, 2 નહીં પણ સીધી 10 મિસાઈલો છોડી, જાપાનથી દક્ષિણ કોરિયા સુધી...
સાવરકુંડલાથી મહેસાણા સુધી 'ગેસ' માટે હાહાકાર! આકરી ગરમીમાં સિલિન્ડર લેવા વહેલી સવારથી લાગી લાંબી કતારો
સાવરકુંડલાથી મહેસાણા સુધી 'ગેસ' માટે હાહાકાર! આકરી ગરમીમાં સિલિન્ડર લેવા વહેલી સવારથી લાગી લાંબી કતારો
ગુજરાતમાં કાળઝાળ ગરમીથી મળશે રાહત: માર્ચ મહિનામાં જ શરુ થશે પ્રી-મોન્સૂન એક્ટિવિટી, આ વિસ્તારમાં પડશે વરસાદ

મિડલ ઈસ્ટમાં તણાવથી બજારમાં ઉથલપાથલ, એક જ અઠવાડિયામાં રોકાણકારોના 19 લાખ કરોડ રુપિયા ડૂબ્યા

કેન્દ્ર સરકારે સોનમ વાંગચુક સામેનો NSA કર્યો રદ; તાત્કાલિક અસરથી જેલની બહાર આવશે સામાજિક કાર્યકર

શું હવે કોઈને 'મોચી', 'વાળંદ' કે 'ધોબી' કહેવા પર થશે સજા? જાણો કાયદો અને નવા ફેરફારો

Embed widget