Hun To Bolish : હું તો બોલીશ : પહેલો ધમકીબાજ પકડાયો
Hun To Bolish : હું તો બોલીશ : પહેલો ધમકીબાજ પકડાયો
રાજ્યમાં શાળા, ન્યાયાલય, એયરપોર્ટ તમામને બોંબથી ઉડાવી દેવાની ધમકીઓ અનેક મળી.... ધમકી આપનાર એક શખ્સ સૌરવ બિસ્વાસ પકડાયો... એટલે કે પહેલો ધમકીબાજ સકંજામાં આવ્યો છે.. અમદાવાદ સાયબર ક્રાઈમને મળી મોટી સફળતા... અમદાવાદ સાયબર ક્રાઈમે પશ્ચિમ બંગાળથી એક આરોપીને ઝડપી પાડ્યો અને તેની પૂછપરછ શરુ કરી.. આ કાંડમાં કોણ કોણ સંડોવાયેલું છે.. શા માટે આવી હલ્કી હરકત કરવામાં આવી.. તમામ બાબતને લઈને પ્રશ્નોનો મારો શરુ કર્યો છે.... અવાર નવાર સ્કૂલમાં બોમ્બ હોવાના ઈ-મેઈલ,,, વાલીઓની દોડાદોડી,,, વિદ્યાર્થીઓમાં ભય... પોલીસની કાર્યવાહી.... આ જ રીતે કોલેજ હોય કે કોર્ટ હોય.. બોમ્બની અફવાએ જાણે નાગરિકોના જીવ અધ્ધર કરી દીધા હતા... આ શખ્સની પૂછપરછમાં અનેક ખુલાસાઓ થઈ શકે છે...























