Hun To Bolish : હું તો બોલીશ : હવે મેદાને બ્રહ્મસમાજ
Hun To Bolish : હું તો બોલીશ : હવે મેદાને બ્રહ્મસમાજ
હવે બ્રહ્મસમાજ પણ પોતાનું સામાજિક બંધારણ તૈયાર કરશે... જેમાં લગ્ન પ્રસંગમાં થતા ખર્ચ પર કાપ મૂકવાની બાબત પર વધારે ધ્યાન આપવામાં આવશે... સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં 10 ટકા EWS અનામત અંગેની માગણીમાં પણ સ્વર્ણ સમાજ સાથે રહી.. જે કરવું પડે તે કરવાની તૈયારી દર્શાવવામાં આવી.. યજ્ઞેશ દવેએ ચોક્ખા શબ્દોમાં કહ્યું કે સરકારી નિર્ણય અને પરિપત્રમાં અવારનવાર બ્રાહ્મણ અને સ્વર્ણ સમાજને ટાર્ગેટ કરતાં હોવાથી આ પધ્ધતિ સામે પણ લડાઈ લડવાની રણનીતિ તૈયાર કરવામાં આવશે...
આ જ પ્રકારના વીડિયો જોવા માટે એબીપી અસ્મિતાની યુટ્યુબ ચેનલને લાઇક અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભુલશો નહીં. વીડિયોમાં જુઓ અહેવાલ અહીં.























