શોધખોળ કરો

Hun To Bolish : હું તો બોલીશ : ગોટીનો સુરતી ગોટાળો

ખંડણી,ઉઘરાણી,અપહરણ,મારપીટ,તાલિબાની સજા આપવી....આવા આરોપો જેના પર લાગ્યા છે એવા સુરતના કુખ્યાત અને ગોટી ગેંગના મુખ્ય સૂત્રધાર ચિરાગ ગોટીને પોલીસ રોડ પર નીકળી,ત્યારે ગોટીની વિરૂદ્ધ લોકોનો રોષ જોવા મળ્યો....48 કલાકમાં બીજી વાર પોલીસે ચિરાગ ગોટીને સાથે રાખી રિ-કંસ્ટ્રક્શન કર્યું.....(2 વિન્ડો)બે દ્રશ્યો આપ જુઓે.....પહેલા દ્રશ્યો છે બે દિવસ પહેલા 16 તારીખનો...જ્યારે પહેલીવાર પોલીસ ચિરાગ ગોટીને સાથે રાખીને રિકંસ્ટ્રક્શન કરવા પહોંચી... આ દરમિયાન હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. રિકન્સ્ટ્રક્શન માટે લઈને પહોંચતા જ લોકોએ ચિરાગ ગોટી પર ટપલી દાવ કર્યો હતો તેમજ ધક્કા-મુક્કી વચ્ચે પોલીસે માંડ ચિરાગ ગોટીનો જીવ બચાવ્યો હતો....બીજા દ્રશ્યો છે આજના એટલે 19 તારીખના રિકંસ્ટ્રક્શનના...જેમાં ચિરાગ અને તેના ભાઈ નિરાંત ગોટીને દોરડાંથી બાંધીને યોગીચોક વિસ્તારમાં આવેલી તુલસી દર્શન સોસાયટી ખાતે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું ..આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો પણ હાજર રહ્યા...
-----------------------------------
16 ફેબ્રુઆરીએ લોકોનો ગોટી પર ફાટ્યો રોષ
----------------------------------
બે દિવસ પહેલા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે જ્યારે પોલીસ ચિરાગ ગોટીને રિકંસ્ટ્રક્શન માટે લઈ ગઈ ત્યારે જે ગોટી લોકોમાં ભય ફેલાવતો,ધમકાવતો એ ગોટી પર નાગરિકોનો ફૂટ્યો રોષ....કડક બંદોબસ્ત વચ્ચે પણ ગોટી પર ચપ્પલ ફેંકાયું....તેના કપડા ફાડી નંખાયા...આ સમયે અન્યોને તાલિબાની સજા આપતો ગુંડો ગોટી હાથ જોડીને માફી માગતો દેખાયો....ચિરાગ ગોટીની સામે કડક કાર્યવાહી થાય તેવી માગ સાથે લોકો પોસ્ટર્સ અને બેનર્સ સાથે રસ્તા પર ઉતર્યા....જેમાં પોલીસની કામગીરીને બિરદાવી...તો ગોટીને ફાંસીની સજા થાય તેવી માગ કરી....

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પહેલો ધમકીબાજ પકડાયો

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Assam Election: કોંગ્રેસે 42 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, ગૌરવ ગોગોઈ જોરહાટથી લડશે

અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે ભારતનો મોટો નિર્ણય! રશિયા પાસેથી ખરીદશે 5 નવી S-400 ડિફેન્સ સિસ્ટમ

અમદાવાદ-વડોદરાની સ્કૂલોને ઉડાવી દેવાની ધમકી આપનાર પકડાયો, જાણો શું છે આખું કાવતરું?

ચંદ્રગ્રહણ 2026: ગ્રહણ પત્યા પછી તરત જ કરો આ 3 કામ, નહિતર આખું વર્ષ પસ્તાવો થશે

ABP Premium
Advertisement

વિડિઓઝ

Surat Police : સુરતમાં તરુણીને વેચનારાની પોલીસે કરી ધરપકડ , જુઓ શું છે આખો મામલો?
Ahmedabad Love Jihad : અમદાવાદમાં લવ જેહાદનો કિસ્સો? હિંદુ સંગઠને મચાવ્યો હંગામો
Hun To Bolish : હું તો બોલીશ : પહેલો ધમકીબાજ પકડાયો
Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિમાં કેવી રીતે પડે છે ખેલ?
Hun To Bolish : હું તો બોલીશ : પોટલી અને વ્યવસાયનું રહસ્ય શું?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Assam Election: કોંગ્રેસે 42 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, ગૌરવ ગોગોઈ જોરહાટથી લડશે
Assam Election: કોંગ્રેસે 42 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, ગૌરવ ગોગોઈ જોરહાટથી લડશે
અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે ભારતનો મોટો નિર્ણય! રશિયા પાસેથી ખરીદશે 5 નવી S-400 ડિફેન્સ સિસ્ટમ
અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે ભારતનો મોટો નિર્ણય! રશિયા પાસેથી ખરીદશે 5 નવી S-400 ડિફેન્સ સિસ્ટમ
અમદાવાદ-વડોદરાની સ્કૂલોને ઉડાવી દેવાની ધમકી આપનાર પકડાયો, જાણો શું છે આખું કાવતરું?
અમદાવાદ-વડોદરાની સ્કૂલોને ઉડાવી દેવાની ધમકી આપનાર પકડાયો, જાણો શું છે આખું કાવતરું?
ચંદ્રગ્રહણ 2026: ગ્રહણ પત્યા પછી તરત જ કરો આ 3 કામ, નહિતર આખું વર્ષ પસ્તાવો થશે
ચંદ્રગ્રહણ 2026: ગ્રહણ પત્યા પછી તરત જ કરો આ 3 કામ, નહિતર આખું વર્ષ પસ્તાવો થશે
ઈરાન-ઇઝરાયલ જંગ: પીએમ મોદીએ ઓમાનના સુલતાન અને કુવૈતના પ્રિન્સ સાથે કરી વાત, જાણો કેમ?

Gold Silver Rate: મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે સોના-ચાંદીમાં મોટો ઘટાડો, એક ઝાટકે 18000 રુપિયા ઘટી કિંમત

Heat Alert: ઉત્તર ભારતમાં ગરમીનો પારો ઉચકાશે, કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગની ચેતવણી

ભાજપે રાજ્યસભા માટે 9 નામોની જાહેરાત કરી, નીતિન નવીનને પણ મળી ટીકિટ; જુઓ સંપૂર્ણ યાદી

Embed widget