Hun To Bolish : હું તો બોલીશ : અંતરિયાળ વિસ્તારમાં પણ ઈન્ટરનેટ!
Hun To Bolish : હું તો બોલીશ : અંતરિયાળ વિસ્તારમાં પણ ઈન્ટરનેટ!
અમેરિકા સાથે ભારત સરકારે કરેલી ટ્રેડ ડીલ બાદ વધુ એક ડીલ અમેરિકાની કંપની સાથે ગુજરાત સરકારે કરી છે...વાત છે ઈલોન મસ્કની કંપનીની..મસ્કની સ્પેસએક્સની સબસિડીયરી કંપની સ્ટારલિંક અને ગુજરાત સરકાર વચ્ચે થયો છે કરાર...મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં લેટર ઓફ ઇન્ટેન્ટ કરવામાં આવ્યા...આ કરારથી નેટવર્કની સમસ્યા ધરાવતા વિસ્તારોમાં હાઇ-સ્પીડ સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ કનેક્ટિવિટી ઉપલબ્ધ કરાવવામાં આવશે...કોમન સર્વિસ સેન્ટર્સ, ઇ-ગવર્નન્સ સુવિધાઓ, સરકારી શાળાઓ, પોર્ટ્સ, વન્યજીવ અભયારણ્યો સહિતના વિસ્તારોને ઇન્ટરનેટ સાથે જોડવાનું આયોજન છે..નર્મદા અને દાહોદ સહિત રાજ્યના ટ્રાયબલ જિલ્લાઓમાં ડિજિટલ ઇન્ક્લુઝન માટે મહત્વપૂર્ણ પગલું બની રહેશે.. વીડિયોમાં જુઓ સંપૂર્ણ અહેવાલ.























