શોધખોળ કરો

Hun To Bolish : હું તો બોલીશ : પનીરના નામે ફ્રોડ નહીં ચાલે!

હોટલ, રેસ્ટોરન્ટ કે ખાદ્ય એકમોમાં જો એનાલોગ પનીરનો ઉપયોગ થાય છે અને મેનુમાં જો એ વાતનો ઉલ્લેખ નથી...તો એ હોટલ, રેસ્ટોરન્ટને સીલ વાગવાનું નક્કી છે...અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ વાતને લઈ ફુલ એક્શનમાં છે...આજે વસ્ત્રાલ વિસ્તારની ભૈરવનાથ પંજાબી તડકા નામની હોટલ સીલ કરવામાં આવી કારણકે હોટલ સંચાલકે મેનુમાં ઉલ્લેખ નહોતો કર્યો કે તેઓ એનાલોગ પનીરનો ઉપયોગ કરે છે....સાથે જ ગોતામાં આવેલી શ્રી ક્રિષ્ના ડેરીમાંથી 36 હજાર 400 ની કિંમતનું 140 કિલો પનીર સ્થગિત કરાયું અને નરોડાની રાધે ડેરીમાંથી 31 હજાર 200ની કિંમતનું 104 કિલો પનીર સ્થગિત કરાયું...જેને તપાસ માટે મોકલાયુ છે...હોટેલો, રેસ્ટોરન્ટ્સ અને ઉત્પાદકોએ ઉપયોગમાં લેવાતા પનીરનો પ્રકાર જાહેર કરવો આવશ્યક છે, જે  મેનુ અથવા ડિસ્પ્લે બોર્ડ પર જરૂરી હોય છે...એટલે એક વાત ક્લીયર છે કે જો ડેરી પનીરની આડમાં એનાલોગ પનીર વેચશો અન ગ્રાહકોને જાણ પણ ના કરો તો કાર્યવાહી થશે...

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોને મળી, કોની કપાઈ ટિકિટ?

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

મહેસાણામાં ભાજપનું મોટું સરપ્રાઈઝ: 28 વર્ષથી કાર્યાલયમાં પટાવાળા તરીકે કામ કરતા રમેશ ભીલને આપી ટિકિટ!

ડોનાલ્ડ ટ્રમ્પે નમતું મૂક્યું? અમેરિકાએ ઈરાનની મોટી શરત માની, શું હવે ખુલશે હોર્મુઝ સ્ટ્રેટ?

Una News: લોકગાયિકા રાજલ બારોટ રાજકારણના મેદાને, જાણો કઈ બેઠક પરથી લડી રહ્યા છે ચૂંટણી

Gujarat Local Body Election Live : સુરેન્દ્રનગર જિલ્લા પંયાતની મૂળી-2 બેઠક પર રાજુ કરપડાની ઉમેદવારી

વિડિઓઝ

Bhupat Bhayani: પૂર્વ MLA ભુપત ભાયાણી MLA ગોપાલ ઈટાલિયાના મત વિસ્તારમાંથી લડશે ચૂંટણી.
Surat Local Body Election: સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરતા સમયે ગરમાઈ રાજનીતિ
Rajal Barot: ઉના નપાના વોર્ડ નં.7માં રાજલ બારોટ ભાજપથી નોંધાવશે ઉમેદવારી
Hun To Bolish : હું તો બોલીશ : કોને મળી, કોની કપાઈ ટિકિટ?
Hun To Bolish : હું તો બોલીશ : OBC અનામતથી સવર્ણોને નુક્સાન?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહેસાણામાં ભાજપનું મોટું સરપ્રાઈઝ: 28 વર્ષથી કાર્યાલયમાં પટાવાળા તરીકે કામ કરતા રમેશ ભીલને આપી ટિકિટ!
મહેસાણામાં ભાજપનું મોટું સરપ્રાઈઝ: 28 વર્ષથી કાર્યાલયમાં પટાવાળા તરીકે કામ કરતા રમેશ ભીલને આપી ટિકિટ!
ડોનાલ્ડ ટ્રમ્પે નમતું મૂક્યું? અમેરિકાએ ઈરાનની મોટી શરત માની, શું હવે ખુલશે હોર્મુઝ સ્ટ્રેટ?
ડોનાલ્ડ ટ્રમ્પે નમતું મૂક્યું? અમેરિકાએ ઈરાનની મોટી શરત માની, શું હવે ખુલશે હોર્મુઝ સ્ટ્રેટ?
Una News: લોકગાયિકા રાજલ બારોટ રાજકારણના મેદાને, જાણો કઈ બેઠક પરથી લડી રહ્યા છે ચૂંટણી
Una News: લોકગાયિકા રાજલ બારોટ રાજકારણના મેદાને, જાણો કઈ બેઠક પરથી લડી રહ્યા છે ચૂંટણી
Gujarat Local Body Election Live : સુરેન્દ્રનગર જિલ્લા પંયાતની મૂળી-2 બેઠક પર રાજુ કરપડાની ઉમેદવારી
Gujarat Local Body Election Live : સુરેન્દ્રનગર જિલ્લા પંયાતની મૂળી-2 બેઠક પર રાજુ કરપડાની ઉમેદવારી
અમદાવાદમાં ભાજપના ઉમેદવારોમાં છેલ્લી ઘડીએ મોટો ફેરફાર: ટાઈપિંગ મિસ્ટેક અને નિયમોના કારણે ત્રણ મેન્ડેટ બદલાયા

SIR પછી, ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં સૌથી વધુ સંખ્યામાં મતદાર યાદીમાંથી નામ કપાયા, 12 રાજ્યોમાંથી કેટલા કપાયા

પાકિસ્તાનમાં જેડી વેન્સની ધમાકેદાર એન્ટ્રી, આખરે અમેરિકાએ તેમના પર જ કેમ લગાવ્યો શાંતિ માટેનો મોટો દાવ?

Local Body Election 2026: રાજકોટ મહાનગરપાલિકાના  18 વોર્ડમાં ભાજપના 72 ઉમેદવાર જાહેર, જાણો કોને મળી ટિકિટ

Embed widget