શોધખોળ કરો

Hun To Bolish : હું તો બોલીશ : ગબ્બરે તલવાર કરી મ્યાન

ઠાકોર સમાજના બંધારણ મુદ્દે ચાલી રહેલા વિવાદ વચ્ચે નાત બહાર કરાયેલા કલાકાર ગબ્બર ઠાકોર માફી માગવા તૈયાર થયા છે...  કલાકાર ગબ્બર ઠાકોરે વીડિયો શેર કરીને અનેક મોટા દાવા કર્યા... ગબ્બર ઠાકોરનું સ્પષ્ટ કહેવું છે કે અમારા ગામમાં મોટો વિખવાદ થયો છે.. કોઈને સમાજને બહાર કરવા બેઠકની જરૂર નથી.. જેના ઘરે લગ્ન હતા તેમને સમાજમાંથી બહાર મુકો.. કલાકાર તો ગાવા જાય છે.. પૈસા આપીને અમને બોલાવે છે...  ગબ્બર ઠાકોરે તો ત્યાં સુધી કહી દીધુ કે ગેનીબેન કહે છે કે ડીજે વગાડવાનું નથી, અલ્પેશ ઠાકોર કહે છે ઘરે ડીજે વગાડો.. તેથી તમામ આગેવાનો સારા નિર્ણય કરે તો બંધારણનું પાલન થાય.. સારૂ આયોજન થાય તો બંધારણનું પાલન થાય.. સોમવારે પાટણમાં યોજાયેલી ઠાકોર સમાજની બંધારણ સભામાં ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને ખુલ્લી ઓફર અપાઈ હતી. સભામાં કહેવાયું કે, જો ગબ્બર ઠાકોર માફી માગશે તો સમાજ માફી આપવા વિચારશે....  ગબ્બર ઠાકોરે વધુ એક ઘટસ્ફોટ કરતાં કહ્યું કે, 5 જણાએ મારા વિરૂદ્ધ મોટું કાવતરું ઘડ્યું છે...

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | બાટલાની બબાલ કેમ?

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

સાવરકુંડલાથી મહેસાણા સુધી 'ગેસ' માટે હાહાકાર! આકરી ગરમીમાં સિલિન્ડર લેવા વહેલી સવારથી લાગી લાંબી કતારો

ગુજરાતમાં કાળઝાળ ગરમીથી મળશે રાહત: માર્ચ મહિનામાં જ શરુ થશે પ્રી-મોન્સૂન એક્ટિવિટી, આ વિસ્તારમાં પડશે વરસાદ

મિડલ ઈસ્ટમાં તણાવથી બજારમાં ઉથલપાથલ, એક જ અઠવાડિયામાં રોકાણકારોના 19 લાખ કરોડ રુપિયા ડૂબ્યા

કેન્દ્ર સરકારે સોનમ વાંગચુક સામેનો NSA કર્યો રદ; તાત્કાલિક અસરથી જેલની બહાર આવશે સામાજિક કાર્યકર

ABP Premium
Advertisement

વિડિઓઝ

LPG shortage crisis : સુરતમાં કોમર્શિયલ ગેસની અછત, સમૂહ લગ્નમાં ચૂલા પર રસોઈ બનાવાઈ
Sthanik Swaraj Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ કોંગ્રેસ એક્શનમાં
US Israel Iran War Update: ગેસ સંકટ વચ્ચે મોદી સરકારની મોટી કૂટનીતિક જીત
Gujarat Government: ગેસ સંકટ દૂર કરવા રાજ્ય સરકારે જાહેર કર્યો હેલ્પલાઈન નંબર
Surat News: સુરત આરટીઓમાં મહિલા ઈંસ્પેક્ટરને ધમકાવી દબાણ કરનાર એજંટની અડાજણ પોલીસે ધરપકડ કરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સાવરકુંડલાથી મહેસાણા સુધી 'ગેસ' માટે હાહાકાર! આકરી ગરમીમાં સિલિન્ડર લેવા વહેલી સવારથી લાગી લાંબી કતારો
સાવરકુંડલાથી મહેસાણા સુધી 'ગેસ' માટે હાહાકાર! આકરી ગરમીમાં સિલિન્ડર લેવા વહેલી સવારથી લાગી લાંબી કતારો
ગુજરાતમાં કાળઝાળ ગરમીથી મળશે રાહત: માર્ચ મહિનામાં જ શરુ થશે પ્રી-મોન્સૂન એક્ટિવિટી, આ વિસ્તારમાં પડશે વરસાદ
ગુજરાતમાં કાળઝાળ ગરમીથી મળશે રાહત: માર્ચ મહિનામાં જ શરુ થશે પ્રી-મોન્સૂન એક્ટિવિટી, આ વિસ્તારમાં પડશે વરસાદ
મિડલ ઈસ્ટમાં તણાવથી બજારમાં ઉથલપાથલ, એક જ અઠવાડિયામાં રોકાણકારોના 19 લાખ કરોડ રુપિયા ડૂબ્યા
મિડલ ઈસ્ટમાં તણાવથી બજારમાં ઉથલપાથલ, એક જ અઠવાડિયામાં રોકાણકારોના 19 લાખ કરોડ રુપિયા ડૂબ્યા
કેન્દ્ર સરકારે સોનમ વાંગચુક સામેનો NSA કર્યો રદ; તાત્કાલિક અસરથી જેલની બહાર આવશે સામાજિક કાર્યકર
કેન્દ્ર સરકારે સોનમ વાંગચુક સામેનો NSA કર્યો રદ; તાત્કાલિક અસરથી જેલની બહાર આવશે સામાજિક કાર્યકર
શું હવે કોઈને 'મોચી', 'વાળંદ' કે 'ધોબી' કહેવા પર થશે સજા? જાણો કાયદો અને નવા ફેરફારો

શુભમન ગિલનો જલવો! વિરાટ-રોહિતને પછાડી જીત્યો BCCIનો સૌથી મોટો એવોર્ડ, બુમરાહ પણ રહી ગયો પાછળ

રોકાણકારો માટે કમાણીનો શાનદાર મોકો! આ અઠવાડિયે ખુલી રહ્યા છે 3 નવા IPO, જાણો સંપૂર્ણ વિગતો

ભારતમાં પોતાના તેલના કૂવા હોવા છતાં આપણે વિદેશથી ક્રૂડ ઓઇલ કેમ ખરીદીએ છીએ? સમજો આખું ગણિત

Embed widget