શોધખોળ કરો

Hun To Bolish : હું તો બોલીશ : દિવાળીએથી કેટલી રાહત?

સ્વતંત્રતા દિવસ પર મધ્યમ વર્ગ માટે પીએમ મોદીએ કરી છે મોટી જાહેરાત... રોજિંદા વસ્તુઓ પર GST દર ઘટાડવામાં આવશે....દિવાળીથી GST રિફોર્મ આવી રહ્યું છે....જે હેઠળ હાલના જીએસટી દરોની સમીક્ષા કરવામાં આવશે....ત્યાર બાદ એ નક્કી કરવામાં આવશે કે, કઈ વસ્તુ પર કેટલો જીએસટી દર લાગુ થશે...આ કરવા પાછળનો હેતુ ગ્રાહકો અને વ્યવસાયો બંનેને રાહત આપવાનો અને કર પ્રણાલીને વધુ કાર્યક્ષમ બનાવવાનો છે...હાલ દેશમાં 4 GST સ્લેબ 5%, 12%, 18% અને 28% છે. હાલ જરૂરીયાતની વસ્તુઓ પર ઓછો ટેક્સ અને મોજશોખની વસ્તુઓ પર વધુ ટેક્સ રખાય છે....પેક કર્યા વગરના ખાદ્ય પદાર્થો, દૂધ, મીઠું, તાજા શાકભાજી, શિક્ષણ અને હેલ્થ સર્વિસીસ પર કોઈ પણ પ્રકારના ટેક્સ નથી... આ સિવાય કિંમતી ધાતુ પર 0.25% અને 3% ના વિશેષ દર લાગુ છે...21% જી.એસ.ટી. વસ્તુઓ 5 ટકા સ્લેબમાં આવે છે...19% વસ્તુઓ પર 12 ટકા કર લાગે છે...44% વસ્તુઓ 18 ટકાના સ્લેબમાં છે...જ્યારે 3 ટકા વસ્તુ સૌથી ઉંચા 28 ટકા કેટેગરીમાં છે....ટેક્સટાઈલ, એગ્રિકલ્ચર, ફર્ટિલાઈઝર, રિન્યુએબલ એનર્જી આ ક્ષેત્રમાં GSTના દર ઘટી શકે છે...

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા પર્વ પર ફરી એકવાર સ્પષ્ટપણે કહી દીધું છે કે, ખેડૂતોના હિતો સાથે ભારત ક્યારેય સમાધાન નહીં કરે...કારણકે, ભારત હવે આત્મનિર્ભર બની રહ્યું છે...ટેરિફના પડકારો અને વેપાર અવરોધો વચ્ચે ટ્રમ્પનું નામ લીધા વિના ફરી એકવાર અમેરિકાને ખાસ સંદેશ આપ્યો છે....કે, ભારતીય ખેડૂતોના હિતો સાથે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં....

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો

સુરેન્દ્રનગરમાં નામચિન ગુનેગારે PSI ની રિવોલ્વર આંચકી કર્યો હુમલો, જવાબમાં પોલીસે કર્યું ફાયરિંગ

'રશિયન ઓઈલ ખરીદવા પર ભારત સહિત 5 દેશો પર કોઈ ટેરિફ નહીં', ટ્રમ્પની મોટી જાહેરાત

'તો ધરણા પર બેસી જશે જજ...', સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કેમ આપી ચેતવણી?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
સુરેન્દ્રનગરમાં નામચિન ગુનેગારે PSI ની રિવોલ્વર આંચકી કર્યો હુમલો, જવાબમાં પોલીસે કર્યું ફાયરિંગ
સુરેન્દ્રનગરમાં નામચિન ગુનેગારે PSI ની રિવોલ્વર આંચકી કર્યો હુમલો, જવાબમાં પોલીસે કર્યું ફાયરિંગ
'રશિયન ઓઈલ ખરીદવા પર ભારત સહિત 5 દેશો પર કોઈ ટેરિફ નહીં', ટ્રમ્પની મોટી જાહેરાત
'રશિયન ઓઈલ ખરીદવા પર ભારત સહિત 5 દેશો પર કોઈ ટેરિફ નહીં', ટ્રમ્પની મોટી જાહેરાત
'તો ધરણા પર બેસી જશે જજ...', સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કેમ આપી ચેતવણી?
'તો ધરણા પર બેસી જશે જજ...', સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કેમ આપી ચેતવણી?
CJP Protest: દિલ્હી પોલીસે અભિજીત દિપકેની કરી ધરપકડ, આજે કોર્ટમાં કરાશે રજૂ

BCCI એ 4 ખેલાડીઓને કર્યા 'ઇગ્નોર', હવે તો કરિયર ખતમ સમજો

લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 

ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 

Embed widget