શોધખોળ કરો

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતમાં પતિદેવો પર પ્રતિબંધ

રાજનીતિમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધે તે માટે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે કે પંચાયતો, સરપંચ અને મહાનગરપાલિકામાં 50% બેઠકો મહિલાઓ માટે અનામત છે.... ગુજરાતની  વાત કેન્દ્રમાં પણ ધ્યાને લેવામાં આવી છે.. પણ આ તમામની વચ્ચે ગ્રામપંચાયતથી લઈ તાલુકા-જિલ્લા પંચાયત સુધી મહિલાઓને માત્ર ચૂંટણીમાં ઉભા રાખવા પૂરતા જ ગણતરીમાં લેવાય છે....એકવાર ચૂંટાયા બાદ સત્તા અને ઓથોરિટી એ મહિલા પાસે નહીં પણ તેમના પરિવારના પુરુષો ભોગવતા હોય છે.... અનેકવાર સરપંચ પતિના, પતિદેવ રાજના  કિસ્સાઓ સાંભળ્યા પણ છે... 

વાત કરીએ રાજકોટની.... જ્યા ખુદ જિલ્લા વિકાસ અધિકારીએ લાલઘૂમ થવુ પડ્યું... કારણ કે જિલ્લામાં પંચાયતોમાં ચૂંટાયેલા મહિલાને બદલે પતિદેવો વહીવટ કરતા હોવાનું સામે આવ્યું છે... DDOએ એક પરિપત્ર બહાર પાડ્યો... જેમાં અલગ અલગ ચાર મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે... પરિપત્રમાં ઉલ્લેખ કરાયો કે ચૂંટાયેલ મહિલા પ્રતિનિધિને બદલે પતિદેવ વહીવટ કરશે,, તો તલાટી કમ મંત્રી સામે થશે કાર્યવાહી.. પંચાયતની સભા બેઠકમાં પતિદેવોની હાજરી નહીં ચાલે.. માત્ર ચૂંટાયેલ મહિલા જ હાજર હોવી જોઈએ... આ ઉપરાંત પંચાયતના સરકારી રેકર્ડ કે ચેક બુકમાં ચૂંટાયેલ પ્રતિનિધિની જ સહી હોવી જોઈએ.. ના કે પતિ દેવોની... 

---
આ અગાઉ પણ ગીર સોમનાથમાંથી આવો કિસ્સો આંખે વળગ્યો હતો...  જેમાં શિક્ષણ સમિતિના ચેરમેન્ તરીકે મહિલા એવા પન્નાબેન ટાંકની વરણી તો થઈ.... પણ તેનો પુત્ર પ્રકાશ ટાંક જે ચેરમેન પદ ભોગવતો... ક્યાંક પતિદેવો રાજ કરે... તો ક્યાંક આવા નિઠ્ઠલા પુત્ર જે તૈયાર પદ પર વહીવટ કરે.... હકીકતે પ્રકાશ ટાંક જે જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ છે... પણ તેને હજુ મોટો હોદ્દો જોઈતો હતો.. જેથી તે કોઈ પણ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે ઉપસ્થિત રહેતો... આટલું જ નહીં.... શાળાના કાર્યક્રમમાં શિક્ષણ સમિતિના ચેરમેનના પદ તરીકે આમંત્રણ પત્રિકામાં તેમનું નામ છપાવતો.... 
---------
જે તે સમયે પાલિકા પ્રમુખોની વરણી થઈ હતી.. તે સમયે ગીર સોમનાથમાંથી પણ આવી ઘટના પ્રકાશમાં આવી...  નગરપાલિકાના પ્રમુખ આબીદાખાતુન ઐસાનહૈદર નકવી બન્યા...અહીં ઉલટું દ્રશ્ય જોવા મળ્યું....પ્રમુખ તરીકે નિયુક્તિ આબીદાખાતુન નકવીની થઈ છે પણ દ્રશ્યો જોતા તેમના પતિની નિયુક્તિ થઈ હોય તેવું લાગ્યું... ફૂલહાર પહેરાવીને તેમના પતિનું સન્માન કરવામાં આવ્યું....

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તમાકુનું વેચાણ બંધ કરાવવાની જવાબદારી શિક્ષકોની?

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

શેર બજારમાં કોહરામ, રોકાણકારોના ₹12,00,000 સ્વાહા, આ શેરે પહોંચાડ્યું સૌથી વધુ નુકસાન

યુદ્ધના કારણે ઓઈલની કિંમતોમાં ભયંકર આગ, 2022 બાદ પ્રથમ વખત કિંમત 100 ડૉલરને પાર

Gold silver: સોના-ચાંદીના ભાવમાં મોટો ફેરબદલ, ખરીદી કરતા પહેલા જાણી લો લેટેસ્ટ કિંમત 

S Jaishankar: 'સરકાર ભારતીયોની સુરક્ષા પ્રત્યે ગંભીર', મિડલ ઈસ્ટ ક્રાઈસીસ પર રાજ્યસભામાં બોલ્યા એસ જયશંકર

ABP Premium
Advertisement

વિડિઓઝ

ગૃહમંત્રી અમિત શાહે ટીમ ઈન્ડિયાને આપ્યા અભિનંદન, દિકરાને ગળે લગાવી જીતની ખુશી કરી વ્યક્ત
Valsad Fishermen : યુદ્ધ વચ્ચે ખાડી દેશોમાં ફસાયા વલસાડના માછીમારો
Himatnagar Looteri Dulhan : હિંમતનગરમાંથી ઝડપાઈ લૂંટેરી દુલ્હન ગેંગ
Hun To Bolish : હું તો બોલીશ : તમાકુનું વેચાણ બંધ કરાવવાની જવાબદારી શિક્ષકોની?
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી બહેનોનું દર્દ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શેર બજારમાં કોહરામ, રોકાણકારોના ₹12,00,000 સ્વાહા, આ શેરે પહોંચાડ્યું સૌથી વધુ નુકસાન
શેર બજારમાં કોહરામ, રોકાણકારોના ₹12,00,000 સ્વાહા, આ શેરે પહોંચાડ્યું સૌથી વધુ નુકસાન
યુદ્ધના કારણે ઓઈલની કિંમતોમાં ભયંકર આગ, 2022 બાદ પ્રથમ વખત કિંમત 100 ડૉલરને પાર
યુદ્ધના કારણે ઓઈલની કિંમતોમાં ભયંકર આગ, 2022 બાદ પ્રથમ વખત કિંમત 100 ડૉલરને પાર
Gold silver: સોના-ચાંદીના ભાવમાં મોટો ફેરબદલ, ખરીદી કરતા પહેલા જાણી લો લેટેસ્ટ કિંમત 
Gold silver: સોના-ચાંદીના ભાવમાં મોટો ફેરબદલ, ખરીદી કરતા પહેલા જાણી લો લેટેસ્ટ કિંમત 
S Jaishankar: 'સરકાર ભારતીયોની સુરક્ષા પ્રત્યે ગંભીર', મિડલ ઈસ્ટ ક્રાઈસીસ પર રાજ્યસભામાં બોલ્યા એસ જયશંકર
S Jaishankar: 'સરકાર ભારતીયોની સુરક્ષા પ્રત્યે ગંભીર', મિડલ ઈસ્ટ ક્રાઈસીસ પર રાજ્યસભામાં બોલ્યા એસ જયશંકર
Gujarat Weather: રાજ્યના 8 શહેરોમાં નોંધાયું 39 ડિગ્રીથી વધુ તાપમાન, 3 દિવસ હીટવેવની આગાહી

Haryana Rajya Sabha Election 2026: BJP એ ડેપ્યૂટી CM હર્ષ સંઘવીને સોંપી મોટી જવાબદારી

Stock Market: મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે શેર બજારમાં કડાકો, સેન્સેક્સ 2400 પોઈન્ટ તૂટ્યો

Prize Money: વર્લ્ડ કપ જીતવા બદલ ટીમ ઈન્ડિયાને મળેલી ઈનામી રકમ પર કેટલો લાગશે ટેક્સ, જાણો કોને કેટલી રકમ મળશે?

Embed widget