શોધખોળ કરો

Hun To Bolish : હું તો બોલીશ : આ દેખાડો ક્યારે અટકશે?

આ દેખાડો ક્યારે અટકશે ?
=================================
મહેસાણા જિલ્લાના કડી તાલુકાના અગોલ ગામમાં લગ્નના વરઘોડામાં ચલણી નોટોનો વરસાદ! લાખોની 10, 20, 50 અને 100ની નોટો હવામાં ઉડી! પરંતુ આ તો માત્ર પૈસાનો વરસાદ નહીં – આ તો જીવના જોખમે લોકોને લૂંટવાની ખુલ્લી રમત છે!(2 વિન્ડો) બે દ્રશ્યો આપ જુઓ....બંને દ્રશ્યો અગોલ ગામના....જાણે રૂપિયા હવામાં ઉડાડવાની નવી પરંપરા અહીં શરૂ થઈ હોય...ભાજપના કડી તાલુકા પંચાયતના મહિલા સભ્ય ઝુલેખા ઈદરીશભાઈના ભત્રીજાના લગ્નમાં આ અફરાતફરી મચી ગઈ! પરિવારજનોએ બિલ્ડિંગો, ધાબા અને ગાડીઓ પરથી નોટોનો મારો ચલાવ્યો – આર્થિક શક્તિનું પ્રદર્શન કર્યું...જાણે આ ગરીબ અને સામાન્ય લોકોને જીવના જોખમમાં મૂકીને મજા લૂંટવાનું કામ છે! 
જુઓ વીડિયો – લોકો ગેલેરીમાંથી, પતરા પર ચઢીને, જીવનું જોખમ લઈને નોટો ઝડપવા દોડે છે! કોઈ ઘરની છત પરથી કૂદે છે, કોઈ ધાબા પરથી ઝાપટે છે – એક નાની ભીડમાં મોટી દુર્ઘટના થઈ શકતી હતી! જો કોઈનું મોત થયું હોત તો જવાબદાર કોણ? આવી અરાજકતાને પ્રોત્સાહન આપનારા છે કોણ ?એટલું જ નહીં,જે મકાન પર લોકો ચડ્યા છે એ એક જર્જરિત આંગણવાડી છે...જેનું બાંધકામ નબળું હોવાથી બંધ છે...જો બાંધકામ તૂટ્યું હોત અને કોઈ પ્રકારની ગંભીર ઘટના બની હોત ,તો કોણ જવાબદારી લેત ?
----------------------------------
10 દિવસ પહેલા પણ ચલણી નોટો ઉડી
----------------------------------------------
10 દિવસ પૂર્વે આજ ગામમાં એક લગ્નપ્રસંગમાં આવી જ રીતે ચલણી નોટો ઉડી હતી.....નોટોનો વરસાદ થયો,લોકોએ ધુમ લૂંટી નોટો....કોઈએ તો છત પર ચઢીને નોટનો આખો થેલો ભર્યો....હમીદ જાદ નામના શખ્સના પુત્રના લગ્નના વરઘોડામાં નોટોનો વરસાદ થયો.. કોઈએ ધાબા પરથી નોટો વરસાવી.. તો કોઈ ડીજે પર ચઢીને નોટોનો વરસાદ કરતા વીડિયોમાં કેદ થયા...જેને જ્યાં જગ્યા મળી ત્યાંથી ચલણી નોટો ભેગી કરવા માંડી..... બસ પછી તો શું હોય નોટોના આ જ વરસાદને જોઈને હાજર મોટી સંખ્યામાં લોકો પણ નોટો લૂંટવા દોડી ગયા.. એક તરફ નોટો વરસતી રહી.. બીજી તરફ મોટી સંખ્યામાં હાજર લોકો નોટ લૂંટવા માટે પડાપડી કરતા જોવા મળ્યા.. અહીં કાયદો અને વ્યવસ્થા તથા સુરક્ષાના રીતસર લીરેલીરા ઉડતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા...રૂપિયા એકઠા કરવા ગરીબો જીવને જોખમમાં મૂકતા હતા અને કહેવાતા અમીરો તેની મજા લૂંટતા હોય તેવા પણ દ્રશ્યોમાં જોવા મળ્યા....  ગામના મુખ્ય ચોકમાં જ્યારે વરઘોડો પહોંચ્યો, ત્યારે પરિવારજનો દ્વારા રૂ. 10, 20, 50 અને 100ની નોટોનો મારો ચલાવવામાં આવ્યો..પણ આમ હવામાં નોટો ઉડાડી અન્યોના જીવ જોખમમં મુકવાનો અધિકાર આ કહેવાતા અમીરોને આપ્યો કોણે ?

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મેચની ટિકિટની કાળાબજારી ! | ABP Asmita LIVE

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી ઝંપલાવશે, 10 માર્ચથી ઉમેદવારોની પસંદગી શરૂ કરશે

T20 વર્લ્ડ કપ 2026 IND vs NZ ફાઇનલ: વરસાદ પડશે તો કોને મળશે ટ્રોફી? જાણો આઈસીસીના નિયમો

IND vs NZ Final: વરુણ આઉટ, કુલદીપ ઇન? અમદાવાદના મેદાન પરથી આવ્યું સૌથી મોટું અપડેટ

ઇન્દ્રનીલ રાજ્યગુરુની અચાનક નિવૃત્તિ! જૂથવાદ નડ્યો કે બીજું કંઈ? જાણો અસલી કારણ

ABP Premium
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મેચની ટિકિટની કાળાબજારી ! | ABP Asmita LIVE
Hun To Bolish | હું તો બોલીશ | શિક્ષકના હાથમાં બૉટલ કેમ ? | ABP Asmita LIVE
Hun To Bolish | હું તો બોલીશ | રાંધણ અને ઔદ્યોગિક ગેસ કેમ મોંઘા થયા ?
Indranil Rajguru: સૌરાષ્ટ્રના કોંગ્રેસના દિગ્ગજ નેતાએ સક્રિય રાજકારણમાંથી નિવૃત્ત થવાનો લીધો નિર્ણય
Pakistan hikes petrol price: યુદ્ધથી પાકિસ્તાનમાં હાહાકાર, 24 કલાકમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી ઝંપલાવશે, 10 માર્ચથી ઉમેદવારોની પસંદગી શરૂ કરશે
ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી ઝંપલાવશે, 10 માર્ચથી ઉમેદવારોની પસંદગી શરૂ કરશે
T20 વર્લ્ડ કપ 2026 IND vs NZ ફાઇનલ: વરસાદ પડશે તો કોને મળશે ટ્રોફી? જાણો આઈસીસીના નિયમો
T20 વર્લ્ડ કપ 2026 IND vs NZ ફાઇનલ: વરસાદ પડશે તો કોને મળશે ટ્રોફી? જાણો આઈસીસીના નિયમો
IND vs NZ Final: વરુણ આઉટ, કુલદીપ ઇન? અમદાવાદના મેદાન પરથી આવ્યું સૌથી મોટું અપડેટ
IND vs NZ Final: વરુણ આઉટ, કુલદીપ ઇન? અમદાવાદના મેદાન પરથી આવ્યું સૌથી મોટું અપડેટ
ઇન્દ્રનીલ રાજ્યગુરુની અચાનક નિવૃત્તિ! જૂથવાદ નડ્યો કે બીજું કંઈ? જાણો અસલી કારણ
ઇન્દ્રનીલ રાજ્યગુરુની અચાનક નિવૃત્તિ! જૂથવાદ નડ્યો કે બીજું કંઈ? જાણો અસલી કારણ
ગુજરાતની 6 મહાનગરપાલિકામાં નેતાઓનું શાસન પૂરું! સરકારે વહીવટદારોની કરી નિમણૂક, જુઓ લિસ્ટ

ઈરાન પછી હવે કયો દેશ? ડોનાલ્ડ ટ્રમ્પે 'નેક્સ્ટ ટાર્ગેટ' અંગે આપ્યો ચોંકાવનારો સંકેત!

IND vs NZ ફાઇનલ પીચ રિપોર્ટ: શું અમદાવાદમાં 250 રન બનશે? કોને થશે મોટો ફાયદો?

IND vs NZ Final: 2 હજારની ટિકિટના 15 હજાર! અમદાવાદમાં ટિકિટની કાળાબજારીનો ખુલ્લો ખેલ

Embed widget