Hun To Bolish : હું તો બોલીશ : પરિણામનું વિશ્લેષણ
Hun To Bolish : હું તો બોલીશ : પરિણામનું વિશ્લેષણ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું.....15 મહાનગરપાલિકા,84 નગરપાલિકા,34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતોનું પરિણામ આવી ગયું છે......સૌથી પહેલા વાત મહાનગરપાલિકાની કરીશું.....15 મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો...તમામ 15 મહાપાલિકામાં ભાજપને બહુમત....
મનપાની કૂલ 1044માંથી ભાજપને 937 કોંગ્રેસને 95 આપને 06 અને અન્યને06 બેઠકો મળી છે.....
--------------------------------
અમદાવાદ મહાનગરપાલિકા
-------------------------------
અમદાવાદ મહાનગરપાલિકાની 192 બેઠકોમાંથી ભાજપને 160 અને કોંગ્રેસને મળી 32 બેઠકો.....વર્ષ 2021ની વાત કરીએ તો ભાજપની 159 બેઠકો અને કોંગ્રેસને મળી હતી 25 બેઠકો...એટલે કે ભાજપને 1 બેઠકનો ફાયદો થયો છે અને કોંગ્રેસને 7 બેઠકોનો ફાયદો થયો છે...
-------------------------
રાજકોટ મહાનગરપાલિકા
---------------------------
રાજકોટ મહાનગરપાલિકાની 72 બેઠકોમાંથી ભાજપને 65 અને કોંગ્રેસને મળી 07 બેઠકો.....વર્ષ 2021ની વાત કરીએ તો ભાજપની 68 બેઠકો અને કોંગ્રેસને મળી હતી 07 બેઠકો...એટલે કે ભાજપને 3 બેઠકોનું નુકસાન અને કોંગ્રેસને 3 બેઠકોનો ફાયદો થયો છે...
-----------------------------
વડોદરા મહાનગરપાલિકા
------------------------------
વડોદરા મહાનગરપાલિકાની 76 બેઠકોમાંથી ભાજપને 69,કોંગ્રેસને મળી 06 અને અન્યને 1 બેઠક મળી છે.....વર્ષ 2021ની વાત કરીએ તો ભાજપની 69 બેઠકો અને કોંગ્રેસને મળી હતી 07 બેઠકો...એટલે કે ભાજપને કોઈ નફો કે નુકસાન નથી.... કોંગ્રેસને 1 બેઠકનું નુકસાન થયું...
-------------------------------
સુરત મહાનગરપાલિકા
--------------------------------
સુરત મહાનગરપાલિકાની 120 બેઠકોમાંથી ભાજપને 115,કોંગ્રેસને મળી 01 અને આપને 4 બેઠક મળી છે.....વર્ષ 2021ની વાત કરીએ તો ભાજપની 93 બેઠકો અને આપને મળી હતી 27 બેઠકો...એટલે કે ભાજપને 22 બેઠકોનો ફાયદો....કોંગ્રેસને 1 બેઠકનો ફાયદો...જ્યારે આપને 23 બેઠકોનું નુકસાન થયું છે....
----------------------------------
ભાવનગર મહાનગરપાલિકા
----------------------------------
ભાવનગર મહાનગરપાલિકાની 52 બેઠકોમાંથી ભાજપને 44 અને કોંગ્રેસને મળી 08 બેઠકો.....વર્ષ 2021ની વાત કરીએ તો ભાજપને 44 બેઠકો અને કોંગ્રેસને મળી હતી 08 બેઠકો...એટલે કે ભાજપ કે કોંગ્રેસ કોઈને ફાયદો કે નુકસાન નથી....
----------------------------------
જામનગર મહાનગરપાલિકા
----------------------------------
જામનગર મહાનગરપાલિકાની 64 બેઠકોમાંથી ભાજપને 60 અને કોંગ્રેસને મળી 02 બેઠકો..તો આપને પણ 2 બેઠકો મળી...વર્ષ 2021ની વાત કરીએ તો ભાજપની 50 બેઠકો અને કોંગ્રેસને મળી હતી 11 બેઠકો...એટલે કે ભાજપને 10 બેઠકોનો ફાયદો ,કોંગ્રેસને 09 બેઠકોનું નુકસાન જ્યારે આપને 2 બેઠકોનો ફાયદો થયો છે...
------------------------------
નવી બનેલી મનપા - સુરેન્દ્રનગર
------------------------------
સુરેંદ્રનગર મહાનગરપાલિકાની કૂલ બેઠક 52 બેઠકો.....
ભાજપ - 51
કોંગ્રેસ - 01
----------------------------
ગાંધીધામ મહાનગરપાલિકા
----------------------
ગાંધીધામ મહાનગરપાલિકાની કૂલ બેઠક 52
ભાજપ 41
કોંગ્રેસ 11
-----------------------------------
મહેસાણા મહાનગરપાલિકા
--------------------------------------
મહેસાણા મહાનગરપાલિકાની કૂલ બેઠક 52
ભાજપ - 47
કોંગ્રેસ - 05
-----------------------------------
પોરબંદર મહાનગરપાલિકામાં ક્લિન સ્વીપ
-----------------------------------
પોરબંદર મહાનગરપાલિકાની કૂલ બેઠક 52
ભાજપ - 52
-----------------------------------
મોરબી મહાનગરપાલિકા ક્લિન સ્વિપ
-----------------------------------
કૂલ બેઠક ---- 52
ભાજપ - 52
કોંગ્રેસ - 00
-----------------------------------
કરમસદ-આણંદ મહાનગરપાલિકા
-----------------------------------
કૂલ બેઠક ---- 52
ભાજપ 43
કોંગ્રેસ 08
અન્ય 01
-----------------------------------
નડીયાદ મહાનગરપાલિકા
-----------------------------------
કૂલ બેઠક ---- 52
ભાજપ - 51
કોંગ્રેસ - 01
-----------------------------------
નવસારી મહાનગરપાલિકા
----------------------------------
કૂલ બેઠક ---- 52
ભાજપ - 50
કોંગ્રેસ - 02
-----------------------------------
વાપી મહાનગરપાલિકા
----------------------------------
કૂલ બેઠક ---- 52
ભાજપ - 37
કોંગ્રેસ - 11
અન્ય - 04