શોધખોળ કરો

Hun To Bolish : હું તો બોલીશ : 'દેવા'વાળી ખુરશી

રાજ્યમાં નવી નવ મહાનગરપાલિકા અમલમાં છે.. જેમાં હાલમાં જ ચૂંટણી પૂર્ણ થઈ... અને હવે અઠવાડિયામાં જ મેયરની નિયુક્તિ પણ થઈ જશે...એટલે કે નવા હોદ્દેદારો, નવા મેયર, નવી બોડી પણ બની જશે.. પણ આ નવી મહાનગર પાલિકામાં એવી પણ મહાનગરપાલિકા છે, જેની દેવાવાળી ખુરશી છે.. આ કેમ કહીએ છીએ.. તો જુઓ

નવસારી મહાનગરપાલિકા 

1997થી સિંચાઈ વિભાગને ચૂકવવાના કૂલ 11 કરોડ હતા, જેમાં 7 કરોડનું વ્યાજ અને 32 કરોડની પેનલ્ટી ઉમેરાતાં કુલ દેવું 50 કરોડથી વધુ થઈ ગયું... આ સમસ્યાનું મૂળ ત્યારે નંખાયું જ્યારે નગરપાલિકાએ દુધિયા તળાવમાં ઉકાઈ-કાકરાપાર ડાબા કાંઠા નહેરમાંથી પાણી મેળવીને શહેરીજનોને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવાની યોજના શરૂ કરી... દર મહિને 15થી 16 લાખ રૂપિયાનો ખર્ચ આવતો હોવા છતાં, શહેરીજનો પાસેથી પાણી વેરો વસૂલવા છતાં સિંચાઈ વિભાગને નિયમિત ચૂકવણી કરવામાં ભૂતકાળની નવસારી પાલિકા નિષ્ફળ રહી.... અને હાલ મહાનગરપાલિકા બની છે ત્યારે સિંચાઈ વિભાગે ફરી નોટિસ આપી.. વર્ષ 2026માં આ રકમ 55 કરોડ પર પહોંચી...  જેમાં મૂળ રકમ, વ્યાજ અને પેનલ્ટીનો સમાવેશ થાય છે...

મોરબી મહાનગરપાલિકા

પાણી પુરવઠા વિભાગને 250 કરોડની રકમ ચૂકવવાની બાકી... 
દોઢ વર્ષ થયા મહાનગરપાલિકા અમલમાં આવી... નગરપાલિકાના શાસન દરમિયાન વર્ષોથી પાણી પુરવઠા વિભાગને ચૂકવણી કરવામાં આવી નથી...  

પોરબંદર મહાનગરપાલિકા

દોઢ વર્ષ પહેલા મહાનગરપાલિકા બનેલી પોરબંદર મહાનગરપાલિકા... જેને પાણી પુરવઠા બોર્ડને અંદાજે 60 કરોડથી વધુ  આપવાના બાકી છે... તો PGVCLને 4.5 કરોડથી વધુ ચૂકવવાના બાકી છે... 

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | દાખલાની લાઈન

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

NEET UG 2026 પેપર લીક કેસમાં CBI એ માસ્ટરમાઈન્ડની કરી ધરપકડ, અત્યાર સુધી 8 ઝડપાયા

Heavy Rain Alert: દેશના આ રાજ્યોમાં ભારે વાવાઝોડા સાથે વરસાદની ચેતવણી, 70 કિમીની ઝડપે પવન  ફૂંકાશે 

Gold Silver Price Crash: સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ₹21000 તૂટ્યો ભાવ, જાણો કારણો

Gujarat Heat: કાળઝાળ ગરમીથી ક્યારે મળશે રાહત, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | દાખલાની લાઈન
Hun To Bolish | હું તો બોલીશ | યુદ્ધનું ભારણ
Ambalal Patel Prediction: રાજ્યમાં ફુંકાશે આંધી-વંટોળ..: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
NEET UG 2026 Paper Leak : NEET પેપરલીક મામલે શિક્ષણ મંત્રીની મોટી જાહેરાત
Fuel Price Hike : મોંઘવારીનો વધુ એક માર! પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NEET UG 2026 પેપર લીક કેસમાં CBI એ માસ્ટરમાઈન્ડની કરી ધરપકડ, અત્યાર સુધી 8 ઝડપાયા
NEET UG 2026 પેપર લીક કેસમાં CBI એ માસ્ટરમાઈન્ડની કરી ધરપકડ, અત્યાર સુધી 8 ઝડપાયા
Heavy Rain Alert: દેશના આ રાજ્યોમાં ભારે વાવાઝોડા સાથે વરસાદની ચેતવણી, 70 કિમીની ઝડપે પવન  ફૂંકાશે 
Heavy Rain Alert: દેશના આ રાજ્યોમાં ભારે વાવાઝોડા સાથે વરસાદની ચેતવણી, 70 કિમીની ઝડપે પવન  ફૂંકાશે 
Gold Silver Price Crash: સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ₹21000 તૂટ્યો ભાવ, જાણો કારણો
Gold Silver Price Crash: સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ₹21000 તૂટ્યો ભાવ, જાણો કારણો
Gujarat Heat: કાળઝાળ ગરમીથી ક્યારે મળશે રાહત, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Gujarat Heat: કાળઝાળ ગરમીથી ક્યારે મળશે રાહત, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
ભારતીય રેલવેનો મોટો નિર્ણય! હવે ટિકિટ ચેકિંગ સિસ્ટમ બનશે હાઇટેક, નવા અંદાજમાં જોવા મળશે TTE

Zomato અને Swiggy ની ડિલિવરી ઠપ! મોંઘા પેટ્રોલ-ડીઝલ સામે ગિગ વર્કર્સે કરી હડતાળની જાહેરાત, જાણો શું કરી માંગ

જાપાનમાં ભૂકંપના જોરદાર ઝટકા અનુભવાયા, જાણો રિક્ટર સ્કેલ પર કેટલી હતી તીવ્રતા 

kerala CM oath ceremony: વી.ડી. સતીશન ક્યારે લેશે મુખ્યમંત્રી પદના શપથ, જાણો તારીખ

Embed widget