Hun To Bolish : હું તો બોલીશ : કઈ પાર્ટીમાં જોડાશે ખજૂરભાઇ?
Hun To Bolish : હું તો બોલીશ : કઈ પાર્ટીમાં જોડાશે ખજૂરભાઇ?
એબીપી અસ્મિતા દર અઠવાડિયાના અંતિમ દિવસ, એટલે કે રવિવારે, સાડા ત્રણ વાગે કોઈ ને કોઈ એ વ્યક્તિનું પોડકાસ્ટ રજૂ કરશે, ટેલીકાસ્ટ કરે છે. જેની અંદર એ વ્યક્તિ માટે લોકોને જાણવામાં રસ હોય છે. આ રવિવારે સાડા ત્રણ વાગે ખજૂરભાઈ એટલે કે નિતિન જાની સાથેનું પોડકાસ્ટ હશે અને એ જાણવાનો પ્રયાસ હશે કે નિતિનભાઈ રાજનીતિમાં તો આવવા માંગે છે, પણ કયા પક્ષમાં સામેલ થવા માંગે છે? નિતિનભાઈ કહેવા, નિતિન કહેવા, ખજૂરભાઈ કહેવા, ખજૂર કહેવા, કોઈ નિતિન નામથી ઓળખતું જ નથી. હરેક લોકો મને ખજૂર તરીકે ઓળખે છે. નિતિનભાઈને ગમતી રાજકીય પાર્ટી આ વ્યુ વધારવા માટે ખેલ ચાલે ખરો? હા, 100 ટકા ચાલે. વ્યુ વધારવા માટે અત્યાર તો સમજો પૈસા આપીને બુસ્ટિંગ કરે ને, આ સેલિબ્રિટી બન્યા પછી હવા લાગી જાય ખરી? 99.99 ટકા લોકોને હવા લાગી જાય.