શોધખોળ કરો

Hun To Bolish : હું તો બોલીશ : પોલીસ નહીં કાઢે વરઘોડો

Hun To Bolish  : હું તો બોલીશ : પોલીસ નહીં કાઢે વરઘોડો

આરોપીઓનો વરઘોડો.... છેલ્લા ઘણા સમયથી વિસ્તારમાં આતંક મચાવતા, કોઈ ગુનાઓ કરેલા આરોપીઓ સહિતનાઓનો પોલીસ વરઘોડો કાઠતી.... અને લોકો વચ્ચે તેને મેથીપાક પણ ચખાડવામાં આવતો... જો કે, અત્યાર સુધી આરોપીને જે તે વિસ્તારમાં લઈ જવામાં આવતો... જ્યા તેણે આતંક મચાવ્યો હોય, ઉત્પાત કર્યો, શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો અથવા તો કોઈ ગુનાને અંજામ આપ્યો હોય... આરોપીઓના હાથમાં કાયદાના દોરડા બાંધી પોલીસ તેને સ્થળ પર લઈ જઈ.... લોકો વચ્ચે આરોપી માફી માગતો.... લંગડાતો લંગડાતો ચાલતો.... ઘૂંટણીએ સ્થળ પર લઈ જવાતો... બે હાથ જોડી ફરી આવુ નહીં કરે તેની ખાતરી આપતો... આ બધુ જ થતું.. ઘણી વખત તો સરઘસ દરમિયાન લોકોના રોષનો ભોગ પણ આરોપીઓ બનતા.. પણ હવે આવુ નહીં થાય.... કારણ કે, આ મામલે ગુજરાત પોલીસ માટે રાજ્યના ડીજીપીએ મહત્વપૂર્ણ અને કડક લેખિત આદેશ જાહેર કર્યો છે.... ડીજીપીના આદેશ અનુસાર હવે કોઈપણ આરોપીનું જાહેરમાં સરઘસ કાઢી શકાશે નહીં...  તેમજ આરોપીઓ સાથે અપમાનજનક વર્તન કરનાર પોલીસકર્મીઓ સામે કાર્યવાહી થઈ શકે છે.... ડીજીપીએ આપેલી સૂચનામાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, આરોપી ભલે ગંભીર ગુનામાં સંડોવાયેલો હોય તેમ છતા કાયદાની મર્યાદામાં રહીને જ તેની સાથે વ્યવહાર કરવો પડશે.. જેમાં પોલીસ હવે આરોપીની અટકાયત કરતા સમયે જાહેરમાં પરેડ નહીં કરાવી શકે.. એટલુ જ નહીં.. આરોપીને પોલીસ સ્ટેશન કે મેજીસ્ટ્રેટ સમક્ષ રજુ કરતા સમયે હિંસાત્મક ટોળાથી બચાવવો પડશે.. આરોપીને જાહેરમાં ઉઠક-બેઠક ન કરવાવી, આરોપીને ઘુંટણીએ ન ચલાવવો, આરોપીને જાહેરમાં લાત કે લાકડી ન મારવી, આરોપીને જાહેરમાં હાથ જોડાવી કે કાન પકડાવીને માફી મગાવી શકાશે નહીં.. પોલીસ હવે આરોપીને જાહેરમાં મુર્ગો પણ નહીં બનાવી શકે.. આરોપીનું આત્મસન્માન જળવાય તે રીતે વ્યવહાર કરવાની ડીજીપીએ તમામ પોલીસ અધિકારીઓને સૂચના આપી છે.. અને જો કોઈ અધિકારી કે કર્મચારી આરોપીના માનવ અધિકારના હકો વિરૂદ્ધનું કૃત્ય કરશે તો તેમના વિરૂદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવાની પણ ખાતરી આપી.. 

નામદાર સુપ્રીમ કોર્ટે ડી.કે. બાસુ વિરુદ્ધ સ્ટેટ ઓફ વેસ્ટ બંગાળના 1996ના ઐતિહાસિક ચુકાદામાં આરોપીના માનવ અધિકારો અને આત્મસન્માનનું રક્ષણ કરવા વિવિધ માર્ગદર્શિકા આપી હતી. આ સંદર્ભે ગુજરાત હાઈકોર્ટે પણ ભૌતિક ભટ્ટ દ્વારા થયેલી રીટ પીટિશન પર 7 મેના રોજ ચુકાદો આપતા સુચનાઓ આપી હતી... જેને લઈને હાઈકોર્ટના હુકમને ધ્યાને રાખી ડી.જી.પી. કચેરીએ પરિપત્ર બહાર પાડ્યો છે

રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અનેક વખત કહી ચૂક્યા છે... કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો.... જો કોઈ ચેનચાળો કર્યો તો વરઘોડો તો નીકળશે જ... 

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શ્રમિકોના જીવનું મૂલ્ય શું ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રમિકોના જીવનું મૂલ્ય શું ?
આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં અંધશ્રદ્ધાનો ખેલ? ધુણતી મહિલાનો હુમલો, પીપળિયાનો પડકાર
ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં અંધશ્રદ્ધાનો ખેલ? ધુણતી મહિલાનો હુમલો, પીપળિયાનો પડકાર
મમતા બેનર્જીને મોટો ફટકો: 20 ટીએમસી સાંસદોએ સ્પીકરને પત્ર લખી NDAને ટેકો જાહેર કર્યો
મમતા બેનર્જીને મોટો ફટકો: 20 ટીએમસી સાંસદોએ સ્પીકરને પત્ર લખી NDAને ટેકો જાહેર કર્યો
12 રાજ્યોમાં ચોમાસું પહોંચ્યું, આ તારીખ પછી ગુજરાતમાં હવામાન બદલાશે; 7 દિવસ વરસાદની આગાહી
12 રાજ્યોમાં ચોમાસું પહોંચ્યું, આ તારીખ પછી ગુજરાતમાં હવામાન બદલાશે; 7 દિવસ વરસાદની આગાહી
ઈરાન-ઇઝરાયલ યુદ્ધ પર ડોનાલ્ડ ટ્રમ્પ લાલચોળ: ‘તાત્કાલિક ગોળીબાર બંધ કરો, શાંતિ કરાર....’
ઈરાન-ઇઝરાયલ યુદ્ધ પર ડોનાલ્ડ ટ્રમ્પ લાલચોળ: ‘તાત્કાલિક ગોળીબાર બંધ કરો, શાંતિ કરાર....’
Advertisement
Advertisement
Advertisement

વિડિઓઝ

Surat Deputy Mayor : સુરતના ડે. મેયર સુધાકર ચૌધરી આવ્યા વિવાદમાં, પુત્રો પર શું લાગ્યો આરોપ?
Share Market News: ભારતીય શેર માર્કેટમાં કડાકો, સેન્સેક્સમાં 550થી વધુ પોઇન્ટનો કડાકો
School Opening : શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ,વિદ્યાર્થીઓનું તિલક કરી કરાયું સ્વાગત
Dhirendra Krishna Shashtri : ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં મહિલાઓ ધૂણવા લાગી
Philippines Earthquake : ફિલિપાઇન્સમાં શક્તિશાળી ભૂકંપ, અનેક ઈમારતો ધરાશાયી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં અંધશ્રદ્ધાનો ખેલ? ધુણતી મહિલાનો હુમલો, પીપળિયાનો પડકાર
ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં અંધશ્રદ્ધાનો ખેલ? ધુણતી મહિલાનો હુમલો, પીપળિયાનો પડકાર
મમતા બેનર્જીને મોટો ફટકો: 20 ટીએમસી સાંસદોએ સ્પીકરને પત્ર લખી NDAને ટેકો જાહેર કર્યો
મમતા બેનર્જીને મોટો ફટકો: 20 ટીએમસી સાંસદોએ સ્પીકરને પત્ર લખી NDAને ટેકો જાહેર કર્યો
12 રાજ્યોમાં ચોમાસું પહોંચ્યું, આ તારીખ પછી ગુજરાતમાં હવામાન બદલાશે; 7 દિવસ વરસાદની આગાહી
12 રાજ્યોમાં ચોમાસું પહોંચ્યું, આ તારીખ પછી ગુજરાતમાં હવામાન બદલાશે; 7 દિવસ વરસાદની આગાહી
ઈરાન-ઇઝરાયલ યુદ્ધ પર ડોનાલ્ડ ટ્રમ્પ લાલચોળ: ‘તાત્કાલિક ગોળીબાર બંધ કરો, શાંતિ કરાર....’
ઈરાન-ઇઝરાયલ યુદ્ધ પર ડોનાલ્ડ ટ્રમ્પ લાલચોળ: ‘તાત્કાલિક ગોળીબાર બંધ કરો, શાંતિ કરાર....’
ટીમ ઈન્ડિયાનો ઐતિહાસિક વિજય: અફઘાનિસ્તાનને 1 ઇનિંગ અને 300 રનથી કચડીને નવો રેકોર્ડ
ટીમ ઈન્ડિયાનો ઐતિહાસિક વિજય: અફઘાનિસ્તાનને 1 ઇનિંગ અને 300 રનથી કચડીને નવો રેકોર્ડ
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો: ચાંદી ₹6,000 સસ્તી થઈ, જાણો 24 કેરેટ સોનાનો આજનો ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો: ચાંદી ₹6,000 સસ્તી થઈ, જાણો 24 કેરેટ સોનાનો આજનો ભાવ
'ઈરાનમાંથી તરત જ નીકળી જાય ભારતીય...', મિડલ ઈસ્ટમાં ફરીથી યુદ્ધ શરૂ થતા ભારતે જાહેર કરી એડવાઈઝરી
'ઈરાનમાંથી તરત જ નીકળી જાય ભારતીય...', મિડલ ઈસ્ટમાં ફરીથી યુદ્ધ શરૂ થતા ભારતે જાહેર કરી એડવાઈઝરી
રાજ્યના DGP તરીકે જ્ઞાનેન્દ્રસિંહ મલિકે સંભાળ્યો ચાર્જ, પ્રોટોકોલ મુજબ કરાયું સ્વાગત
રાજ્યના DGP તરીકે જ્ઞાનેન્દ્રસિંહ મલિકે સંભાળ્યો ચાર્જ, પ્રોટોકોલ મુજબ કરાયું સ્વાગત
Embed widget