શોધખોળ કરો

Hun To Bolish : હું તો બોલીશ : અપમાનની રાજનીતિ!

અપમાનની રાજનીતિ આ મુદ્દો એટલા માટે કારણકે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકા અર્જુન ખડગેએ કેરલમમાં એક રેલી દરમિયાન એવું નિવેદન આપ્યુ કે જેનાથી ગુજરાતની રાજનીતિમાં ગરમાવો આવ્યો...તેમણે વિધાનસભાની ચૂંટણીના પ્રચાર ભાષણ દરમિયાન તેમણે ગુજરાતના લોકોને "અભણ" ગણાવ્યા...તેમણે કહ્યું કેરળના લોકોને ગેરમાર્ગે ન દોરો. તેઓ ખૂબ જ સ્માર્ટ અને શિક્ષિત છે.... મોદીજી અને વિજયન - તમે બંને ગુજરાત અથવા અન્ય સ્થળોએ અભણ લોકોને મૂર્ખ બનાવી શકો છો, પરંતુ તમે કેરળના લોકોને મૂર્ખ બનાવી શકતા નથી."

મલ્લિકાર્જુન ખડગે ભૂલ્યા છે ભાન...આ નિવેદન આપ્યું છે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ....ખડગેના આવા નિવેદનથી કોંગ્રેસની ગુજરાત વિરોધી માનસિકતા બહાર આવી છે...ખડગેનું આ નિવેદન માત્ર ગુજરાતીઓ જ નહી મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલનું પણ અપમાન છે......જો ખડગે અને ગુજરાત કોંગ્રેસ માફી નહી માગે તો જનતા જવાબ આપશે...

મલ્લિકાર્જુન ખડગેના નિવેદન પર ભરતસિંહ સોલંકીએ બચાવ કરતા કહ્યું કે તેમનો કહેવાનો ઉદ્દેશ એવો હતો કે ઓછું ભણેલા લોકોની સંખ્યા અહીં વધુ છે...તેમણે શું કહ્યું આવો સાંભળીએ
 
તો તાજેતરમાં જ TMCના સાંસદ મહુઆ મોઈત્રાએ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એવું નિવેદન આપ્યું કે આઝાદીમાં ગુજરાતીઓનું યોગદાન નથી...તેમણે કહ્યું કે  બંગાળીઓએ અંગ્રેજો સામે સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ કર્યું, ત્યારે ગુજરાતીઓ કોણ હતા?" તેમણે દાવો કર્યો કે કાલાપાણીમાં શહીદ થયેલા અને કેદ થયેલા લોકોમાં 68% બંગાળીઓ હતા અને ત્યારબાદ પંજાબીઓ હતા. તેમણે પડકાર ફેંકતા પૂછ્યું કે, "શું તમે મને ત્યાં હાજર રહેલા કોઈ એક ગુજરાતીનું નામ આપી શકો છો?" 

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'કપડા ફાડ' રાજનીતિ, ભાગ-2

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

મોઢે શાંતિની વાતો ને હાથે હથિયાર! ટ્રમ્પની બેવડી રમત: 10,000 નવા સૈનિકો ઈરાન ભણી રવાના, જાણો હવે શું થશે?

ગરમીના વંટોળ વચ્ચે હવે વરસાદના ડાકલા વાગશે! 13 રાજ્યોમાં 80ની ઝડપે પવન ફૂંકાશે, જાણી લો આખી આગાહી

Loan Fraud:  આધાર કાર્ડ પર 3 લાખની લોન? સાવધાન! ક્યાંક તમે તો નથી બની રહ્યા છે આ કૌભાંડનો શિકાર?

RCB એ પોતાના હોમ ગ્રાઉન્ડ પર પહેલીવાર LSG ને હરાવ્યું: 5 વિકેટે શાનદાર જીત સાથે પોઈન્ટ ટેબલમાં બન્યું નંબર 1

વિડિઓઝ

Gujarat Local Body Election : સ્થાનિક સ્વરાજની ચૂંંટણીમાં અત્યાર સુધીમાં કેટલા ફોર્મ ખેંચાયા પરત?
Gujarat Local Body Election 2026 : સુરતના કામરેજમાં ભાજપ ઉમેદવારે કેમ ફોર્મ ખેંચ્યું પરત
Shailesh Mehta : ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતાનો ટપલીદાવ, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : 'કપડા ફાડ' રાજનીતિ, ભાગ-2
Hun To Bolish : હું તો બોલીશ : 'કપડા ફાડ' રાજનીતિ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોઢે શાંતિની વાતો ને હાથે હથિયાર! ટ્રમ્પની બેવડી રમત: 10,000 નવા સૈનિકો ઈરાન ભણી રવાના, જાણો હવે શું થશે?
મોઢે શાંતિની વાતો ને હાથે હથિયાર! ટ્રમ્પની બેવડી રમત: 10,000 નવા સૈનિકો ઈરાન ભણી રવાના, જાણો હવે શું થશે?
ગરમીના વંટોળ વચ્ચે હવે વરસાદના ડાકલા વાગશે! 13 રાજ્યોમાં 80ની ઝડપે પવન ફૂંકાશે, જાણી લો આખી આગાહી
ગરમીના વંટોળ વચ્ચે હવે વરસાદના ડાકલા વાગશે! 13 રાજ્યોમાં 80ની ઝડપે પવન ફૂંકાશે, જાણી લો આખી આગાહી
Loan Fraud:  આધાર કાર્ડ પર 3 લાખની લોન? સાવધાન! ક્યાંક તમે તો નથી બની રહ્યા છે આ કૌભાંડનો શિકાર?
Loan Fraud:  આધાર કાર્ડ પર 3 લાખની લોન? સાવધાન! ક્યાંક તમે તો નથી બની રહ્યા છે આ કૌભાંડનો શિકાર?
RCB એ પોતાના હોમ ગ્રાઉન્ડ પર પહેલીવાર LSG ને હરાવ્યું: 5 વિકેટે શાનદાર જીત સાથે પોઈન્ટ ટેબલમાં બન્યું નંબર 1
RCB એ પોતાના હોમ ગ્રાઉન્ડ પર પહેલીવાર LSG ને હરાવ્યું: 5 વિકેટે શાનદાર જીત સાથે પોઈન્ટ ટેબલમાં બન્યું નંબર 1
અમેરિકાની 'ચિઠ્ઠી' લઈને પાકિસ્તાની જનરલ પહોંચ્યા ઈરાન! શું યુદ્ધના નગારા વાગતા અટકશે?

સોના ચાંદીના ભાવે તો ભુક્કા કાઢ્યા! એક જ દિવસમાં ચાંદી ₹11,800 મોંઘી, જાણો 10 ગ્રામ સોનું કેટલું મોંઘું થયું?

શું BCCI ગૌતમ ગંભીરને હેડ કોચ પદેથી હટાવી દેશે? મુનાફ પટેલે કહ્યું- ‘જો તેને હટાવશો તો ટીમ વિખેરાઈ...’

20 લાખ બેરલ તેલ લઈને આવેલું ઈરાની જહાજ ગુજરાત પહોંચ્યું, પણ ભારતે કેમ પાછું કાઢ્યું?

Embed widget