શોધખોળ કરો

Hun To Bolish : હું તો બોલીશ : હે રામ!

Hun To Bolish : હું તો બોલીશ : હે રામ!

રાજકોટમાં ગઈકાલે "હું નથુરામ ગોડસે" નાટક યોજાય એ પહેલા જ કોંગ્રેસે જબરદસ્ત વિરોધ કર્યો... કોંગ્રેસનો આરોપ છે કે આ નાટકમાં ગાંધીજીની વિચારધારાને ખતમ કરવા અને નીચા દેખાડવાનો પ્રયાસ કરાયો... હેમુગઢવી હોલમાં દીપક સેજલ પેન્ટર તરફથી કરાયું નાટકનું આયોજન કરાયું... રાત્રે સવા નવ વાગ્યે નાટક શરુ થાય એ પહેલા જ કોંગ્રેસના નેતાઓ સ્ટેજ પર પહોંચ્યા... ઝપાઝપી અને તોડફોડ કરી.. આ સમયે નાટકના મહિલા કલાકારે ગાંધીજીના ચરખાને ઢાલ બનાવી... વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકર્તાઓ સામે રક્ષણ મેળવ્યું... કોંગ્રેસના કાર્યકરોએ થોડીવાર માટે બેફામ બની તોડફોડ કરી.. બાદમાં હાથમાં પોસ્ટર સાથે સ્ટેજ પર ધરણા પર બેસી ગયા.. અને ઉગ્ર સુત્રોચ્ચાર કર્યા.. કોંગ્રેસના વિરોધ પ્રદર્શનને લઈ પોલીસ પહોંચી.. અને વિરોધ કરી રહેલા કાર્યકર્તાઓની ટીંગાટોળી કરી અટકાયત કરી... 

જામનગરમાં નાટક યોજાવાનું હતું તેનો પણ વિરોધ થતા આયોજન કેન્સલ કરાયું.. આવતીકાલે અમદાવાદમાં પણ યોજાવાનું છે નાટક તેનો પણ વિરોધ થઈ રહ્યો છે.. અજાણ્યા શખ્સોએ પંડિત દિનદયાલ હોલની બહાર ગોડ્સે મુર્દાબાદનું વોલ પેઈન્ટિંગ કરી વિરોધ કર્યો... જો કે આ પહેલા સુરત, વડોદરા, ભાવનગરમાં નાટક યોજાઈ ચુક્યું છે...  

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોને મળશે કેટલો ગેસ?

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Dubai Airport Drone Attack:દુબઈ એરપોર્ટ નજીક ઈરાની ડ્રોન હુમલો, એક ભારતીય સહિત ચાર લોકો ઘાયલ

Gold Silver Rate: આજે સોના અને ચાંદીના ભાવમાં થયો વધારો, ચાંદી ફરી એક વખત આસમાને 

Heatwave : રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, અમદાવાદ-ઉત્તર ગુજરાતમાં હીટવેવની આગાહી

8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને લાગશે લોટરી! ₹18,000 થી વધીને ₹46,000 થશે પગાર? 

ABP Premium
Advertisement

વિડિઓઝ

Dahod: દાહોદમાં ખાનગી ટ્રાવેલ્સ બસને નડ્યો અકસ્માત, ટાયર ફાટતા બસ ખાડામાં પડી, 29 મુસાફરો ઘાયલ
Hun To Bolish : હું તો બોલીશ : કોને મળશે કેટલો ગેસ?
PM Modi : યુદ્ધની અસર સામાન્ય લોકો પર ન પડવી જોઇએ, મિડલ ઇસ્ટમાં તણાવ પર બોલ્યા PM મોદી
Gujarat Politics : દિલ્લીમાં પ્રધાનમંત્રી આવાસ પર PM સાથે મુખ્યમંત્રીએ કરી બેઠક
Hun To Bolish : હું તો બોલીશ : માર્ચમાં તાપનું ટોર્ચર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dubai Airport Drone Attack:દુબઈ એરપોર્ટ નજીક ઈરાની ડ્રોન હુમલો, એક ભારતીય સહિત ચાર લોકો ઘાયલ
Dubai Airport Drone Attack:દુબઈ એરપોર્ટ નજીક ઈરાની ડ્રોન હુમલો, એક ભારતીય સહિત ચાર લોકો ઘાયલ
Gold Silver Rate: આજે સોના અને ચાંદીના ભાવમાં થયો વધારો, ચાંદી ફરી એક વખત આસમાને 
Gold Silver Rate: આજે સોના અને ચાંદીના ભાવમાં થયો વધારો, ચાંદી ફરી એક વખત આસમાને 
Heatwave : રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, અમદાવાદ-ઉત્તર ગુજરાતમાં હીટવેવની આગાહી
Heatwave : રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, અમદાવાદ-ઉત્તર ગુજરાતમાં હીટવેવની આગાહી
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને લાગશે લોટરી! ₹18,000 થી વધીને ₹46,000 થશે પગાર? 
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને લાગશે લોટરી! ₹18,000 થી વધીને ₹46,000 થશે પગાર? 
Passive Euthanasia: હરિશ રાણાની ઈચ્છામૃત્યુને સુપ્રીમ કોર્ટની મંજૂરી, કહ્યું- 'મેડિકલ સપોર્ટ સિસ્ટમ હટાવવામાં આવે'

LPG: તેલ સંકટ વચ્ચે રાહતના સમાચાર, કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય

ઉનાળામાં એસી ખરીદવા જઈ રહ્યા છો, આ બાબતોનું ધ્યાન નહીં રાખો તો થશે મોટું નુકસાન

ખાતામાં નથી આવી LPG સિલિન્ડરની સબસિડી? જાણો ક્યાં કરી શકશો ફરિયાદ?

Embed widget