Hun To Bolish : હું તો બોલીશ : રાષ્ટ્રની ઉંચી ઉડાન
Hun To Bolish : હું તો બોલીશ : રાષ્ટ્રની ઉંચી ઉડાન
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બુધવારે સવારે હરિયાણાના અંબાલા એરફોર્સ સ્ટેશનથી રાફેલ ફાઇટર જેટમાં ઉડાન ભરીને ઇતિહાસ રચ્યો છે. ફાઇટર સૂટ પહેરીને તેઓ રાફેલમાં બેઠાં હતાં અને જતી વખતે રાષ્ટ્રપતિએ હાથ હલાવીને અભિવાદન કર્યુ હતું. આ દરમિયાન રાષ્ટ્રપતિનો સ્ક્વોડ્રન લીડર શિવાંગી સિંહ સાથેનો ફોટો પણ સામે આવ્યો હતો, જેમને પાકિસ્તાને ઓપરેશન સિંદૂર દરમિયાન પકડવાનો દાવો કર્યો હતો. હું તો બોલીશમાં જુઓ આ અંગેનો સંપૂર્ણ અહેવાલ. આ જ પ્રકારના વીડિયો જોવા માટે તમે એબીપી અસ્મિતાની યુટ્યુબ ચેનલને લાઈક અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આ ઉપરાંત એબીપી અસ્મિતાની વેબસાઇટ પર પણ તમામ તાજા સમાચાર મેળવી શકો છો.





















