શોધખોળ કરો

Hun To Bolish : હું તો બોલીશ : સ્માર્ટ મીટર ફરજીયાત કે મરજિયાત ?

Hun To Bolish : હું તો બોલીશ : સ્માર્ટ મીટર ફરજીયાત કે મરજિયાત ?

આરટીઆઈ

રાજ્યભરમાં સ્માર્ટ મીટર લગાડવાનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે આ પ્રકારનું મીટર લગાડવું ફરજિયાત હોય તેવો કોઈ કાયદો નથી તેવો ઘટસ્ફોટ રાણાવાવના એક અરજદારે કરેલી આર.ટી.આઇ.માં થયો છે. રાણાવાવના રહેતા માધવજી લક્ષ્મણ ડોડીયાએ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમિટેડ પાસે આર.ટી.આઇ. કરીને કેટલીક વિગતો માંગી હતી. જેમાં સ્માર્ટ મીટર લગાડવું ફરજિયાત છે કે નહીં તે અંગે ઉંડાણથી માહિતી માંગી હતી. તેના જવાબમાં તંત્રએ એવું જાહેર કર્યું છે કે વીજ ગ્રાહકે ‘સ્માર્ટ મીટર’ લગાવવું તેવો કોઇપણ હુકમ હાઇકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાંથી થયો નથી.

લોકસભામાં રજૂ કરાયેલા આંકડા મુજબ ગુજરાતમાં 1 કરોડ 67 લાખ 87 હજાર 587 મીટર લગાવવાનું લક્ષ્યાંક હતું.. જોકે અત્યાર સુધીમાં રાજ્યમાં 31 લાખ 71 હજાર 340 મીટર લગાવવામાં આવ્યા છે. 2017માં ગુજરાતમાં સ્માર્ટ મીટર લગાવવાનો નિર્ણય લેવાયો હતો. લોકોની એવી માન્યતા છે કે સ્માર્ટ મીટરથી બિલ વધારે આવે છે. આ માટે ઊર્જા વિભાગે લોકોમાં જાગૃતિ લાવવા અને આ ગેરમાન્યતા દૂર કરવા વિવિધ પ્રોગ્રામ્સ પણ કર્યા છે. 
-----------------------------

રાજ્યમાં આજે અનેક શહેરોમાં સ્માર્ટ મીટરનો વિરોધ જોવા મળ્યો.. પંચમહાલના હાલોલના શિવરાપુરમાં, તો અંકલેશ્વરના કાપોદ્રા ગામમાં અને સુરતના હની પાર્કમાં લોકોએ સ્માર્ટ મીટરનો વિરોધ કર્યો.. 
------------------------

પંચમહાલના હાલોલના શિવરાજપુર ગામમાં MGVCLની ટીમ સ્માર્ટ મીટર લગાવવા પહોંચી તો ગામના લોકોએ તેમનો ઉગ્ર વિરોધ કરયો.. ગામના લોકો અને MGVCLની ટીમ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. કોઈ આગોતરી જાણ કર્યા વગર પોલીસ બંદોબસ્ત સાથે પહોંચેલી વીજ કંપનીની ટીમને ગામના લોકોએ અટકાવી.. ગામના લોકોનો આરોપ છે કે વીજ કંપનીના કર્મચારીઓએ દાદાગીરી કરી.. જબરદસ્તી કરી.. સ્માર્ટમીટર લગાવવાના વિરોધમાં શિવરાજપુર ગામમાં આજે બંધનું એલાન આપવામાં આવ્યું.. તમામ દુકાનો અને ધંધા-રોજગાર સ્માર્ટ મીટરના વિરોધમાં જડબેસલાક બંધ રહ્યા..જોકે વિવાદ થતા મીટર લગાવવાની કામગીરી સ્થગિત કરવામાં આવી. કર્ચમારીઓ સરકારનો પરિપત્ર લઈ ને પરત આવશે.. આવો તમને સંભળાવીએ લોકોએ કેવીરીતે વિરોધ કર્યો.. 

-------------------------------------------------

તો અંકલેશ્વરના કાપોદ્રા ગામની સનવિલા સોસાયટીના રહિશોએ પણ સ્માર્ટ મીટરનો વિરોધ કર્યો.. દક્ષિણ ગુજરાતની વીજ કંપનીના કર્મચારીઓ અહીં સ્માર્ટ મીટર લગાવવા પહોંચ્યા હતા.. રહેવાસીઓએ પરવાનગી વગર કર્મચારીઓ મીટર લગાવવા પહોંચ્યા હોવાનો આરોપ લગાવ્યો.. અહીં સ્થાનિક રહેવાસીનું શું કહેવું છે તે પણ સાંભળો..

---------------------------------------

તો સુરતના હની પાર્ક રોડ પર શિવ શક્તિ એપાર્ટમેન્ટના રહેવાસીઓએ પણ સ્માર્ટ મીટરનો વિરોધ કર્યો.. DGVCLના કર્મચારીઓ સ્માર્ટ મીટર લગાવવા પહોંચ્યા હતા.. સ્થાનિકો અને DGVCL કર્મચારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ.. સ્થાનિકોએ આરોપ લગાવ્યો કે વીજ કંપનીના કર્મચારીઓ મંજૂરી વગર સ્માર્ટ મીટર લગાવવા આવી ગયા.. સ્થાનિકોએ કર્મચારીઓને આટકાવ્યા તો તેમણે કહ્યું મીટર અમારા છે અમે બદલી નાખીશું. અહીં કઈ રીતે વિરોધ થયો એ પણ તમે સાંભળો.. 

---------------------------------------------------

તો જેતપુરના નવાગઢ વિસ્તારમાં પણ ટેક્સટાઈલ માર્કેટમાં PGVCLએ વેપારીઓને જાણ કર્યા વગર સ્માર્ટ મીટર લગાવી દેતા રોષ ફાટી નીકળ્યો હતો.. વેપારીઓએ આરોપ લગાવ્યો કે વીજ કંપનીના કર્મચારીઓ બળજબરીપૂર્વર સ્માર્ટ મીટર લગાવી ગયા. બિલ પહેલા કરતા વધુ આવવા લાગ્યું.. જૂના મીટરમાં રિડિંગ જોઈ શકતા હતા.. નવા મીટરમાં રીડીંગ પાંચ-છ મહિનાનું ભેગુ આવે છે. PGVCLના કર્મચારીઓ રિપેરિંગના બહાને સ્માર્ટ મીટર નાખીને ચાલ્યા ગયા હતા.. 

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે અટકશે રેગિંગ અને ગુંડાગર્દી?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે અટકશે રેગિંગ અને ગુંડાગર્દી?
આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભા ચૂંટણી મહાસંગ્રામ: બિહારમાં NDA નો ક્લીન સ્વીપ, ઓડિશામાં ભાજપની એન્ટ્રી, જાણો 10 રાજ્યોની 37 બેઠકોનો પૂરો રિપોર્ટ
રાજ્યસભા ચૂંટણી મહાસંગ્રામ: બિહારમાં NDA નો ક્લીન સ્વીપ, ઓડિશામાં ભાજપની એન્ટ્રી, જાણો 10 રાજ્યોની 37 બેઠકોનો પૂરો રિપોર્ટ
એશિયામાં વધુ એક યુદ્ધના ભણકારા: પાકિસ્તાને અફઘાનિસ્તાન પર કર્યો ભયાનક હવાઈ હુમલો, કાબુલમાં 5 મોટા ધડાકા
એશિયામાં વધુ એક યુદ્ધના ભણકારા: પાકિસ્તાને અફઘાનિસ્તાન પર કર્યો ભયાનક હવાઈ હુમલો, કાબુલમાં 5 મોટા ધડાકા
‘હું ધારું તો 1 કલાકમાં આખા ઈરાનની વીજળી ગુલ કરી શકું, પણ...’: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મોટી ધમકી
‘હું ધારું તો 1 કલાકમાં આખા ઈરાનની વીજળી ગુલ કરી શકું, પણ...’: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મોટી ધમકી
ગોંડલ માર્કેટ યાર્ડમાં ફળોના રાજા 'કેસર કેરી'નું શાનદાર આગમન: 10 કિલોના બોક્સનો ભાવ ₹5,500 બોલાયો!
ગોંડલ માર્કેટ યાર્ડમાં ફળોના રાજા 'કેસર કેરી'નું શાનદાર આગમન: 10 કિલોના બોક્સનો ભાવ ₹5,500 બોલાયો!
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

વિડિઓઝ

Gas Shortage In Gujarat : LPG માટે રાજ્ય સરકારે જાહેર કર્યા હેલ્પલાઇન નંબર
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે અટકશે રેગિંગ અને ગુંડાગર્દી?
Gujarat Assembly : ગુજરાતની શાળાઓમાં AIનો અભ્યાસ દાખલ કરાશેઃ મોઢવાડિયા
Gold Silver Price Down : સોના-ચાંદીના ભાવમાં ફરી એકવાર કડાકો, કેટલો ઘટ્યો ભાવ?
Hun To Bolish : હું તો બોલીશ : બટાકાના ખેડૂતો કેમ થયા બરબાદ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભા ચૂંટણી મહાસંગ્રામ: બિહારમાં NDA નો ક્લીન સ્વીપ, ઓડિશામાં ભાજપની એન્ટ્રી, જાણો 10 રાજ્યોની 37 બેઠકોનો પૂરો રિપોર્ટ
રાજ્યસભા ચૂંટણી મહાસંગ્રામ: બિહારમાં NDA નો ક્લીન સ્વીપ, ઓડિશામાં ભાજપની એન્ટ્રી, જાણો 10 રાજ્યોની 37 બેઠકોનો પૂરો રિપોર્ટ
એશિયામાં વધુ એક યુદ્ધના ભણકારા: પાકિસ્તાને અફઘાનિસ્તાન પર કર્યો ભયાનક હવાઈ હુમલો, કાબુલમાં 5 મોટા ધડાકા
એશિયામાં વધુ એક યુદ્ધના ભણકારા: પાકિસ્તાને અફઘાનિસ્તાન પર કર્યો ભયાનક હવાઈ હુમલો, કાબુલમાં 5 મોટા ધડાકા
‘હું ધારું તો 1 કલાકમાં આખા ઈરાનની વીજળી ગુલ કરી શકું, પણ...’: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મોટી ધમકી
‘હું ધારું તો 1 કલાકમાં આખા ઈરાનની વીજળી ગુલ કરી શકું, પણ...’: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મોટી ધમકી
ગોંડલ માર્કેટ યાર્ડમાં ફળોના રાજા 'કેસર કેરી'નું શાનદાર આગમન: 10 કિલોના બોક્સનો ભાવ ₹5,500 બોલાયો!
ગોંડલ માર્કેટ યાર્ડમાં ફળોના રાજા 'કેસર કેરી'નું શાનદાર આગમન: 10 કિલોના બોક્સનો ભાવ ₹5,500 બોલાયો!
શું ભારત હોર્મુઝની ખાડીમાં પોતાના યુદ્ધ જહાજો ઉતારશે? ટ્રમ્પની અપીલ પર વિદેશ મંત્રાલયનો મોટો ખુલાસો
શું ભારત હોર્મુઝની ખાડીમાં પોતાના યુદ્ધ જહાજો ઉતારશે? ટ્રમ્પની અપીલ પર વિદેશ મંત્રાલયનો મોટો ખુલાસો
ફોર્બ્સની નવી બિલિયોનેર લિસ્ટ જાહેર: ભારતમાં 1 જ વર્ષમાં બન્યા 24 નવા અબજોપતિ, જાણો કોણ છે સૌથી અમીર
ફોર્બ્સની નવી બિલિયોનેર લિસ્ટ જાહેર: ભારતમાં 1 જ વર્ષમાં બન્યા 24 નવા અબજોપતિ, જાણો કોણ છે સૌથી અમીર
પશ્ચિમ બંગાળમાં BJP એ 144 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, મમતા સામે આ દિગ્ગજ નેતાને આપી ટિકિટ 
પશ્ચિમ બંગાળમાં BJP એ 144 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, મમતા સામે આ દિગ્ગજ નેતાને આપી ટિકિટ 
ગેસ સંકટ થશે દૂર: હોર્મુઝની ખાડી પાર કરી LPG ભરેલું જહાજ 'શિવાલિક' મુન્દ્રા પોર્ટ પહોંચ્યું, ભારતની કૂટનીતિની મોટી જીત
ગેસ સંકટ થશે દૂર: હોર્મુઝની ખાડી પાર કરી LPG ભરેલું જહાજ 'શિવાલિક' મુન્દ્રા પોર્ટ પહોંચ્યું, ભારતની કૂટનીતિની મોટી જીત
Embed widget