Hun To Bolish : હું તો બોલીશ : 'જેવું બોલશો એવું ભરશો'
Hun To Bolish : હું તો બોલીશ : 'જેવું બોલશો એવું ભરશો'
સુરતના વરાછામાં વૃદ્ધા સાથે અશોભનીય વર્તન કરવા મુદ્દે વિવાદિત દબાણ ખાતાના અધિકારી સામે કાર્યવાહી થશે....દબાણ હટાવવા જતા અધિકારીએ શાકભાજી વેચનાર વૃદ્ધ મહિલા સાથે તોછડું વર્તન કર્યું હતું....સાથે અશોભનીય ભાષાનો ઉપયોગ કર્યો હતો... વીડિયો સામે આવ્યા બાદ હવે મેયરે અધિકારી સામે તપાસના આદેશ આપ્યા છે.....જરૂર લાગશે તો સસ્પેન્ડ કરવાની પણ વાત કરવામાં આવી છે....
આ જ પ્રકારના તમામ વીડિયો જોવા માટે એબીપી અસ્મિતાની યુટ્યુબ ચેનલને લાઈક અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તમામ લેટેસ્ટ સમાચારો મેળવવા માટે એબીપી અસ્મિતાના ફેસબૂક પેજ અને એક્સ હેન્ડલને ફોલો કરતા રહો. ઇન્સ્ટાગ્રામ પરથી પણ અન્ય રસપ્રદ સમાચારો મેળવી શકો છો.





















