Hun To Bolish : હું તો બોલીશ : 'ટાંકીકાંડ'માં ખેલ નહીં ચાલે
Hun To Bolish : હું તો બોલીશ : 'ટાંકીકાંડ'માં ખેલ નહીં ચાલે
ટાંકીકાંડને લઈને કેબિનેટમાં મુખ્યમંત્રી બરાબરના ગુસ્સે થયા....અને પાણી પુરવઠાના અધિકારીઓને કહ્યું કે, આ પ્રકારની બેદરકારી ચલાવી લેવાશે નહીં....અને નબળી કામગીરી પર નહીં ચલાવાય....જો આવું હશે તો કડક કાર્યવાહી થશે....આ મુદ્દે માંગરોળ ડિવિઝનના dysp બી.કે.વનારને તપાસ સોંપવામાં આવી છે....FSLએ સેમ્પલ એકત્રિત કરવાનું શરૂ કર્યું છે...તો આ મુદ્દે બે એન્જિનિયર સહિત 8 આરોપીની ધરપકડ કરાઈ છે....બંને એજન્સીના માલિક અને અન્ય ચાર કર્મચારીની ધરપકડ કરાઈ....બંને એજન્સી જયંતી સુપર કન્સ્ટ્રકશન કંપનીની 72 ટકા અને બાબુલાલ અંબાલાલ પટેલના પરિવારની 28 ટકા ભાગીદારી હતી....28 ટકામાં બાબુલાલ પોતે, તેમનો દીકરો અને જમાઈ પાર્ટનર હતા... વીડિયોમાં જુઓ સંપૂર્ણ અહેવાલ અહીં... હું તો બોલીશ.






















