શોધખોળ કરો

Hun To Bolish : હું તો બોલીશ : તથ્યને જામીન

અમદાવાદના ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલને સુપ્રીમ કોર્ટે નિયમિત જામીન આપ્યા..સુપ્રીમ કોર્ટે નિયમિત જામીન મંજૂર કરતા લગભગ પોણા ત્રણ વર્ષ બાદ તથ્ય પટેલ જેલમાંથી બહાર આવશે..સુપ્રીમ કોર્ટે નોંધ્યું કે તથ્ય પર IPC 304ની કલમ લાગેલી છે.. પરંતુ હજુ સુધી તે તેમાં દોષિત ઠર્યો નથી.. તથ્યએ લગભગ બે વર્ષ અને 10 મહિના જેલમાં કાઢ્યા છે.. મૃતકોના પરિવારને વળતર વિશે સુપ્રીમ કોર્ટે કહ્યુ કે અત્યારે ટ્રાયલ ચાલુ હોવાથી વળતર બાબતે નિર્ણય તેને અસર કરી શકે છે.. 20 જુલાઈ 2023ના રોજ અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતમાં નવ લોકોના મોત નિપજ્યા હતા.. 

તથ્ય પટેલના નિયમિત જામીન મંજૂર થતા પીડિત પરિવારમાં રોષ છે.. પીડિત પરિવારનો આરોપ છે કે છેલ્લા ઘણા વર્ષોથી પરિવારનું જીવન નર્ક સમાન બની ગયુ છે.. પરિવારે અત્યાર સુધી હોસ્પિટલ અને સારવાર પાછળ અંદાજિત એક કરોડ જેટલો ખર્ચ કર્યો છે.. અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત એક યુવક આજે પણ પથારીવશ છે.. જેથી પીડિત પરિવારે આરોપી તથ્ય પટેલના જમીન રદ કરી ફાંસીની સજા કરવાની માગ કરી છે. 

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં અટક્યું ચોમાસું?

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ડોનાલ્ડ ટ્રમ્પને પડકાર ફેંકી રહ્યાં છે નેતન્યાહૂ, નકારી કાઢી પીસ ડીલ, બોલ્યા- 'જ્યાં સુધી હું PM છું...'

સરકારે ડીઝલ પર 14 અને ATF પર વધારી 12.5 રૂપિયા પ્રતિ લીટર એક્સપોર્ટ ડ્યૂટી, તમારા પર શું થશે અસર?

PM Modi: સ્લોવાકિયાએ PM મોદીને આપ્યું દેશનું સર્વોચ્ચ સન્માન, 'વ્હાઇટ ડબલ ક્રોસ'થી સન્માનિત

UPSC એ પ્રિલિમ્સનું પરિણામ કર્યું જાહેર, આ રીતે કરો ડાયરેક્ટ ચેક

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં અટક્યું ચોમાસું?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપમાં કેમ થયો ભડકો?
Gujarat Rain Forecast: ગુજરાતમાં સાત દિવસ છુટાછવાયા સ્થળે વરસાદની આગાહી
NEET Paper Leak Case: NEET પેપરલીક કેસમાં અમદાવાદ સાયબર ક્રાઈમને મોટી સફળતા
Patan Crime: દારૂબંધીના દાવા ખોખલા સાબિત! પાટણમાં ખુલ્લેઆમ દારૂનો ધંધો!, Video Viral

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ડોનાલ્ડ ટ્રમ્પને પડકાર ફેંકી રહ્યાં છે નેતન્યાહૂ, નકારી કાઢી પીસ ડીલ, બોલ્યા- 'જ્યાં સુધી હું PM છું...'
ડોનાલ્ડ ટ્રમ્પને પડકાર ફેંકી રહ્યાં છે નેતન્યાહૂ, નકારી કાઢી પીસ ડીલ, બોલ્યા- 'જ્યાં સુધી હું PM છું...'
સરકારે ડીઝલ પર 14 અને ATF પર વધારી 12.5 રૂપિયા પ્રતિ લીટર એક્સપોર્ટ ડ્યૂટી, તમારા પર શું થશે અસર?
સરકારે ડીઝલ પર 14 અને ATF પર વધારી 12.5 રૂપિયા પ્રતિ લીટર એક્સપોર્ટ ડ્યૂટી, તમારા પર શું થશે અસર?
PM Modi: સ્લોવાકિયાએ PM મોદીને આપ્યું દેશનું સર્વોચ્ચ સન્માન, 'વ્હાઇટ ડબલ ક્રોસ'થી સન્માનિત
PM Modi: સ્લોવાકિયાએ PM મોદીને આપ્યું દેશનું સર્વોચ્ચ સન્માન, 'વ્હાઇટ ડબલ ક્રોસ'થી સન્માનિત
UPSC એ પ્રિલિમ્સનું પરિણામ કર્યું જાહેર, આ રીતે કરો ડાયરેક્ટ ચેક
UPSC એ પ્રિલિમ્સનું પરિણામ કર્યું જાહેર, આ રીતે કરો ડાયરેક્ટ ચેક
Rahu Ketu Gochar 2026: ડિસેમ્બરમાં રાહુ-કેતુ બદલશે ચાલ, આ પાંચ રાશિઓને લાગશે લૉટરી!

E20થી ખરાબ થઈ રહી છે બાઈક? અપનાવો આ પાંચ રીત, સમસ્યાથી મળશે છૂટકારો

ફોન વિના થશે વીડિયો અને વોઈસ ગ્રુપ કોલિંગ, WhatsAppનું મોટું અપડેટ

RBI News: RBIએ આ બેન્ક પર લગાવ્યો છ મહિનાનો પ્રતિબંધ, રૂપિયા ઉપાડવા પર લગાવી લિમિટ

Embed widget