શોધખોળ કરો

Hun To Bolish : હું તો બોલીશ : કેમ પડ્યું માવઠું ?

આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં માવઠુ વરસ્યું.. ભરૂચના અંકલેશ્વર, જંબુસર સહિતના વિસ્તારોમાં કમૌસમી વરસાદ વરસ્યો તો ગાંધીનગર અને અમદાવાદના અનેક વિસ્તારોમાં પણ ધીમી ધારે વરસાદ થયો.. અમરેલી જિલ્લામાં ખાંભા, બગસરામાં વરસાદી ઝાપટાઓ વરસ્યા..બગસરાના ગ્રામ્ય વિસ્તારો સુડાવડ, લૂંધીયાસ સાપર સહિતના ગામોમાં વરસાદ વરસ્યો.. ઠંડા પવન સાથે વરસેલા વરસાદે ખેડૂતોની ચિંતા વધારી.. કાપણી માટે તૈયાર થયેલા પાકમાં નુકસાનીનો ભય ખેડૂતોને સતાવી રહ્યો છે. હવામાન વિભાગે પણ અનેક જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ આપ્યું.. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક ભાગોમાં વરસાદ વરસવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી.. આગામી બે-ત્રણ દિવસ લઘુતમ તાપમાનમાં 2 થી 3 ડીગ્રીનો ઘટાડો થશે અને પવનની ગતિ વધશે તેવી પણ આગાહી હવામાન વિભાગે કરી છે. વારંવાર વાતારવણમાં થતા આ પ્રકારના ફેરફાર ખેતીને મોટાપાયે નુકસાન કરે છે. ફક્ત ખેડૂતો માટે નહીં પણ આપણા બધા માટે આ ચિંતાનો વિષય છે. આપણા સ્વાસ્થ્યને પણ આ બદલાતુ હવામાન અસર કરે છે. 

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પહેલો ધમકીબાજ પકડાયો

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

મિડલ ઇસ્ટમાં તણાવ વચ્ચે ભારત સરકારે ભારતીયો માટે કંટ્રોલ રૂમ કર્યો શરૂ, હેલ્પલાઇન નંબર જાહેર

Israel US Iran War: ઈરાન હુમલામાં માર્યા ગયેલા ચાર અમેરિકન સૈનિકોની તસવીરો જાહેર, એક મહિલા સૈનિક પણ સામેલ

Mehsana News: ધૂળેટીના દિવસે વિસનગરમાં થાય છે 'ખાસડા યુદ્ધ', ઋષિકેશ પટેલ પણ ઉત્સવમાં જોડાયા

Ahmedabad News: મહિલા ગેંગે જ્વેલર્સમાં કરી ચોરી, નજર ચૂકવી સોનાના દાગીના સેરવી લીધા

ABP Premium
Advertisement

વિડિઓઝ

Surat Police : સુરતમાં તરુણીને વેચનારાની પોલીસે કરી ધરપકડ , જુઓ શું છે આખો મામલો?
Ahmedabad Love Jihad : અમદાવાદમાં લવ જેહાદનો કિસ્સો? હિંદુ સંગઠને મચાવ્યો હંગામો
Hun To Bolish : હું તો બોલીશ : પહેલો ધમકીબાજ પકડાયો
Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિમાં કેવી રીતે પડે છે ખેલ?
Hun To Bolish : હું તો બોલીશ : પોટલી અને વ્યવસાયનું રહસ્ય શું?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મિડલ ઇસ્ટમાં તણાવ વચ્ચે ભારત સરકારે ભારતીયો માટે કંટ્રોલ રૂમ કર્યો શરૂ, હેલ્પલાઇન નંબર જાહેર
મિડલ ઇસ્ટમાં તણાવ વચ્ચે ભારત સરકારે ભારતીયો માટે કંટ્રોલ રૂમ કર્યો શરૂ, હેલ્પલાઇન નંબર જાહેર
Israel US Iran War: ઈરાન હુમલામાં માર્યા ગયેલા ચાર અમેરિકન સૈનિકોની તસવીરો જાહેર, એક મહિલા સૈનિક પણ સામેલ
Israel US Iran War: ઈરાન હુમલામાં માર્યા ગયેલા ચાર અમેરિકન સૈનિકોની તસવીરો જાહેર, એક મહિલા સૈનિક પણ સામેલ
Mehsana News: ધૂળેટીના દિવસે વિસનગરમાં થાય છે 'ખાસડા યુદ્ધ', ઋષિકેશ પટેલ પણ ઉત્સવમાં જોડાયા
Mehsana News: ધૂળેટીના દિવસે વિસનગરમાં થાય છે 'ખાસડા યુદ્ધ', ઋષિકેશ પટેલ પણ ઉત્સવમાં જોડાયા
Ahmedabad News: મહિલા ગેંગે જ્વેલર્સમાં કરી ચોરી, નજર ચૂકવી સોનાના દાગીના સેરવી લીધા
Ahmedabad News: મહિલા ગેંગે જ્વેલર્સમાં કરી ચોરી, નજર ચૂકવી સોનાના દાગીના સેરવી લીધા
ટી-20 વર્લ્ડકપ સેમિફાઈનલમાં ઈગ્લેન્ડના આ પાંચ ખેલાડીઓથી રહેવું પડશે સાવધાન, એકલા હાથે હરાવી શકે છે ભારતને

Iran Israel War: ટ્રમ્પે બ્રિટનના PM પર કર્યો કટાક્ષ, સ્પેન સાથે વ્પાપાર ખત્મ કરવાની આપી ધમકી

Share Market Update: મિડલ ઈસ્ટના યુદ્ધમાં ઉડ્યા ધૂળેટીના રંગ, શેરબજારમાં રોકાણકારોના ડૂબ્યા 9 લાખ કરોડ

SA vs NZ T20 Live Streaming: આજે કોલકત્તામાં રમાશે ટી-20 વર્લ્ડકપની પ્રથમ સેમિફાઈનલ, જાણો કેટલા વાગ્યે થશે શરૂ?

Embed widget