શોધખોળ કરો

Hun To Bolish : હું તો બોલીશ : ગાંજાના સૌદાગર કોણ?

આજે હું તો બોલીશમાં આપણે વાત કરીશું ગુજરાતમાંથી પકડાતા ગાંજા વિષે... સૌથી પહેલા તો આપને એ જણાવી દઉં કે લોકસભામાં રજૂ થયેલા આંકડા અનુસાર 3 વર્ષમાં કેટલો ગાંજો પકડાયો.. 

ત્રણ વર્ષમાં ગુજરાતમાંથી કેટલો ગાંજો જપ્ત કરાયો..? 
લોકસભાના આંકડા અનુસાર

વર્ષ    કેટલો ગાંજો જપ્ત કરાયો..?
2022  12,839 કિલો
2023  12,486 કિલો
2024  6,574  કિલો

ગુજરાત જાણે ધીમે ધીમે ગાંજાનું હબ બની રહ્યું છે... એક બાજુ ગાંજાની ખેતી પણ થાય છે...  તો બીજી બાજુ અલગ અલગ રસ્તેથી... અલગ અલગ કિમિયાઓ અપનાવીને ગુજરાતમાં ગાંજો ઘુસાડવામાં આવે છે...

ક્યારેક બાય ફ્લાઈટ, ક્યારેક ટ્રેન માર્ગે તો ક્યારેક રોડ માર્ગે ગાંજાની કરાય છે હેરાફેરી...  એ તો ઠીક પણ વિદ્યાર્થીઓની પાસે પણ ગાંજાની હેરાફેરી કરાવાય છે તે ચિંતાજનક છે..

ગુજરાતમાં ગાંજાના મુખ્ય કિસ્સાઓની વાત કરીએ તો.. 

અમદાવાદમાં 14 ફેબ્રુઆરીએ ડુંગળીની આડમાં સંતાડેલો 400 કિલો ગાંજો ઝડપી પાડવામાં આવ્યો.. 

અરવલ્લીમાં 12 ફેબ્રુઆરીએ તુવેર અને ઘઉંના પાક વચ્ચેથી ગાંજાના 83 છોડ  મળી આવ્યા.. 

સુરતમાં 12 ફેબ્રુઆરીએ ગાંજાની હેરાફેરી કરતો ITIનો વિદ્યાર્થી ઝડપાયો.. સિકંદરાબાદ રાજકોટ એક્સપ્રેસ ટ્રેનમાં કરાતી હતી ગાંજાની હેરાફેરી.. 

સુરતમાં 12 ફેબ્રુઆરીએ બેંગકોક  - સુરત ફ્લાઈટમાંથી બિનવારસી હાલતમાં ગાંજો મળી આવ્યો.. એ પહેલા 9 ફેબ્રુઆરએ પણ સુરત એરપોર્ટથી ગાંજો પકડાયો હતો.. 

આવા તો કંઇ કેટલાયે કિસ્સા છે જેમાં દારુની જેમ ગાંજો ઘુસાડવાના પણ અલગ અલગ રસ્તાઓ અપનાવવામાં આવે છે... 

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | શિષ્યવૃત્તિ માટે વધી આવક મર્યાદા

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: જો તમારા ઘરે PNG પાઇપલાઇન છે, તો હવે નહીં મળે LPG સિલિન્ડર!
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: આ લોકોને હવે નહીં મળે LPG સિલિન્ડર!
29 રાજ્યોમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરનું વેચાણ શરૂ: સરકારે કહ્યું ડરવાની જરૂર નથી, આપણી પાસે પૂરતો સ્ટોક છે!

ગાયોના હિતમાં સીએમ ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય: 'મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના'નો વ્યાપ વધારાયો

કિમ જોંગ ઉનનો ખતરનાક પાવર શો! 1, 2 નહીં પણ સીધી 10 મિસાઈલો છોડી, જાપાનથી દક્ષિણ કોરિયા સુધી...

ABP Premium
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | શિષ્યવૃત્તિ માટે વધી આવક મર્યાદા
Hun To Bolish | હું તો બોલીશ | નાણા વગરની નગરપાલિકા !
Hun To Bolish | હું તો બોલીશ | ક્યાં છે પોલીસ ?
LPG shortage crisis : સુરતમાં કોમર્શિયલ ગેસની અછત, સમૂહ લગ્નમાં ચૂલા પર રસોઈ બનાવાઈ
Sthanik Swaraj Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ કોંગ્રેસ એક્શનમાં

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: જો તમારા ઘરે PNG પાઇપલાઇન છે, તો હવે નહીં મળે LPG સિલિન્ડર!
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: આ લોકોને હવે નહીં મળે LPG સિલિન્ડર!
29 રાજ્યોમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરનું વેચાણ શરૂ: સરકારે કહ્યું ડરવાની જરૂર નથી, આપણી પાસે પૂરતો સ્ટોક છે!
29 રાજ્યોમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરનું વેચાણ શરૂ: સરકારે કહ્યું ડરવાની જરૂર નથી, આપણી પાસે પૂરતો સ્ટોક છે!
ગાયોના હિતમાં સીએમ ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય: 'મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના'નો વ્યાપ વધારાયો
ગાયોના હિતમાં સીએમ ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય: 'મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના'નો વ્યાપ વધારાયો
કિમ જોંગ ઉનનો ખતરનાક પાવર શો! 1, 2 નહીં પણ સીધી 10 મિસાઈલો છોડી, જાપાનથી દક્ષિણ કોરિયા સુધી...
કિમ જોંગ ઉનનો ખતરનાક પાવર શો! 1, 2 નહીં પણ સીધી 10 મિસાઈલો છોડી, જાપાનથી દક્ષિણ કોરિયા સુધી...
સાવરકુંડલાથી મહેસાણા સુધી 'ગેસ' માટે હાહાકાર! આકરી ગરમીમાં સિલિન્ડર લેવા વહેલી સવારથી લાગી લાંબી કતારો

ગુજરાતમાં કાળઝાળ ગરમીથી મળશે રાહત: માર્ચ મહિનામાં જ શરુ થશે પ્રી-મોન્સૂન એક્ટિવિટી, આ વિસ્તારમાં પડશે વરસાદ

મિડલ ઈસ્ટમાં તણાવથી બજારમાં ઉથલપાથલ, એક જ અઠવાડિયામાં રોકાણકારોના 19 લાખ કરોડ રુપિયા ડૂબ્યા

કેન્દ્ર સરકારે સોનમ વાંગચુક સામેનો NSA કર્યો રદ; તાત્કાલિક અસરથી જેલની બહાર આવશે સામાજિક કાર્યકર

Embed widget