શોધખોળ કરો

Hun To Bolish | હું તો બોલીશ | પ્રેમના પારખા બાદ જ લગ્ન નોંધણી

લગ્ન નોંધણી અને તેમાં પણ ખાસ કરીને ભાગેડુ લગ્નની નોંધણીમાં અનેક વાર રીતસરના ષડ્યંત્ર થતા હોવાનો આપની ચેનલ એબીપી અસ્મિતાએ પર્દાફાશ કર્યો છે. બનાસકાંઠાના સમૌના ગામથી શરૂ કરી અમરેલી,ખેડા પંચમહાલમાં આજ પ્રકારના ષડ્યંત્રનો પર્દાફાશ કર્યો. અનેક સામાજિક સંગઠનોએ લગ્ન નોંધણીના ગુજરાત મેરેજ રજિસ્ટ્રેશન એક્ટ 2006 નિયમોમાં સુધારો કરવાની માંગ કરી હતી. આજે છેવટે આ જ મુદ્દે સરકારે ગૃહમાં લગ્ન નોંધણી પ્રક્રિયામાં સૂચિત સુધારા જાહેર કર્યા હતા. સાથે જ 30 દિવસમાં નાગરિકો પાસેથી સૂચનો મંગાવ્યા હતા. જે અંતર્ગત સરકારે જે સૂચિત પ્ર્કિયામાં સુધારો કર્યો જેમાં મુખ્યત્વે લગ્ન નોંધણીનું સર્ટીફિકેટ આપવાની સત્તા તલાટી પાસે નહીં,પરંતુ તલાટીના ઉપરી અધિકારીને સોંપાઈ હતી. જે અંતર્ગત કોઈ પણ લગ્નની નોંધણી માટે વરવધૂ તેમજ તેમના માતા-પિતા પાનકાર્ડ,ફોટો ઓળખ,રહેઠાણના પુરાવા,મોબાઈલ નંબર સાથે આવશ્યક જાણકારીના પુરાવા ફરજિયાત બનાવ્યા હતા. એટલું જ નહીં,લગ્નની જે પણ વિધિ થઈ હોય તો પણ પુરાવા રજૂ કરવાનું સૂચન કરાવ્યું. અરજી થતા જ તેની જાણકારી દીકરીના માતાપિતાને પહોંચાડવાનું પણ જણાવાયું છે અને આસિસ્ટંટ રજિસ્ટ્રાર સમક્ષ રજૂ થયેલી આ અરજી પુરી ખરાઈ બાદ તેને 10 દિવસમાં રજિસ્ટ્રારને મોકલે અને રજિસ્ટ્રાર 30 દિવસમાં લગ્ન નોંધણી સર્ટિફેકેટ આપે તે પ્રકારનો ડ્રાફ્ટ નક્કી કરાયો. સાથે જ જે તે અરજીની ખાસ વેબ પોર્ટલ પર અપલોડ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે ગૃહ મંત્રીએ એ પણ સ્પષ્ટતા કરી કે આ પ્રક્રિયા નોંધણીમાં પારદર્શિતા લાવવા માટે હશે,નહીં કે પુખ્ત વયની દિકરીને હેરાન કરવા માટે.

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તમાકુનું વેચાણ બંધ કરાવવાની જવાબદારી શિક્ષકોની?

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ટી-20 વર્લ્ડ કપ 2026: ટીમ ઇન્ડિયાની ઐતિહાસિક જીત, ન્યૂઝીલેન્ડને 96 રનથી કચડ્યું

‘ચેમ્પિયન્સ!’ T20 વર્લ્ડ કપમાં ઐતિહાસિક વિજય બદલ PM મોદીએ ટીમ ઈન્ડિયાને અભિનંદન પાઠવ્યા

અભિષેક શર્માએ ઇતિહાસ રચ્યો, ફાઇનલમાં 3 મોટા રેકોર્ડ તોડીને સૌથી ઝડપી અડધી સદી ફટકારી

સંજુ સેમસને રચ્યો ઇતિહાસ: ફાઇનલમાં 89 રન ફટકારી વિરાટ કોહલીના મહાન રેકોર્ડની કરી બરાબરી

ABP Premium
Advertisement

વિડિઓઝ

Valsad Fishermen : યુદ્ધ વચ્ચે ખાડી દેશોમાં ફસાયા વલસાડના માછીમારો
Himatnagar Looteri Dulhan : હિંમતનગરમાંથી ઝડપાઈ લૂંટેરી દુલ્હન ગેંગ
Hun To Bolish : હું તો બોલીશ : તમાકુનું વેચાણ બંધ કરાવવાની જવાબદારી શિક્ષકોની?
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી બહેનોનું દર્દ
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારીની બદલી પર રાજનીતિ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટી-20 વર્લ્ડ કપ 2026: ટીમ ઇન્ડિયાની ઐતિહાસિક જીત, ન્યૂઝીલેન્ડને 96 રનથી કચડ્યું
ટી-20 વર્લ્ડ કપ 2026: ટીમ ઇન્ડિયાની ઐતિહાસિક જીત, ન્યૂઝીલેન્ડને 96 રનથી કચડ્યું
‘ચેમ્પિયન્સ!’ T20 વર્લ્ડ કપમાં ઐતિહાસિક વિજય બદલ PM મોદીએ ટીમ ઈન્ડિયાને અભિનંદન પાઠવ્યા
‘ચેમ્પિયન્સ!’ T20 વર્લ્ડ કપમાં ઐતિહાસિક વિજય બદલ PM મોદીએ ટીમ ઈન્ડિયાને અભિનંદન પાઠવ્યા
અભિષેક શર્માએ ઇતિહાસ રચ્યો, ફાઇનલમાં 3 મોટા રેકોર્ડ તોડીને સૌથી ઝડપી અડધી સદી ફટકારી
અભિષેક શર્માએ ઇતિહાસ રચ્યો, ફાઇનલમાં 3 મોટા રેકોર્ડ તોડીને સૌથી ઝડપી અડધી સદી ફટકારી
સંજુ સેમસને રચ્યો ઇતિહાસ: ફાઇનલમાં 89 રન ફટકારી વિરાટ કોહલીના મહાન રેકોર્ડની કરી બરાબરી
સંજુ સેમસને રચ્યો ઇતિહાસ: ફાઇનલમાં 89 રન ફટકારી વિરાટ કોહલીના મહાન રેકોર્ડની કરી બરાબરી
31 માર્ચ નજીક! ટેક્સ બચાવવા માટે આ 5 રોકાણ વિકલ્પો છે શ્રેષ્ઠ, જાણો કેવી રીતે મળશે લાભ

IND vs NZ: ફાઇનલમાં અભિષેક સંજુનું તોફાન, તોડ્યો 17 વર્ષ જૂનો રેકોર્ડ

IND vs NZ ફાઇનલ: ટોસ હારીને પણ સૂર્યા ખુશ, જાણો પીચ અને પ્લેઇંગ 11

3 ફાઈનલ, 2 હાર અને 1 જીત; ન્યૂઝીલેન્ડ સામે ફાઈનલમાં ભારતનો રેકોર્ડ જાણી ચોંકી જશો!

Embed widget