શોધખોળ કરો

Hun To Bolish : હું તો બોલીશ : સમાજની શક્તિ, લાવશે નવી ક્રાંતિ !

છેલ્લા કેટલાક દિવસોમાં ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતના અલગ અલગ સમાજના અનેક સંમેલનો થઈ રહ્યા છે. મોટાભાગના સંમેલનો સમાજમાં જરૂરી સુધારા અર્થે બંધારણ માટે થયા છે. જેમની જનસંખ્યા ઓછી છે તેવા સમાજોના પણ સંમેલનો થયા, બંધારણ તૈયાર થયું છે અથવા થઈ રહ્યું છે. જેમની જનસંખ્યા વધુ છે તે સમાજોએ પણ આંતરિક ચર્ચા કરી સમાજ વ્યવસ્થાને સુદર્ઢ કરવાનો પ્રયાસ કર્યો છે. શરૂઆત ઠાકોર સમાજે કરી ત્યારબાદ હવે રબારી સમાજ આવતી કાલે ડીસામાં મહાસંમેલન કરવા જઈ રહ્યું છે. અહીં પણ સમાજ સુધારણાની વાત થવાની છે...જો કે, તેની ચર્ચા ચોક્કસથી કરીશું પણ તે પહેલા વાત કરી લઈએ ક્ષત્રિય ઠાકોર સમાજ અને ઓબીસી એકતા મંચના અભ્યુદય મહાસંમેલનની. 

26 જાન્યુઆરીએ રાત્રે ત્રણ વાગ્યે યોજાવા જઈ રહ્યું છે ક્ષત્રિય ઠાકોર સેનાનું મહાસંમેલન. ગાંધીનગરના રામકથા મેદાનમાં અભ્યુદય નામથી મહાસંમેલન મળશે જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.. મહાસંમેલનમાં સામાજિક સુધારણા, વ્યસનમુક્તિ અને રાજકીય પ્રતિનિધિત્વ પર મુખ્ય ભાર મુકવામાં આવશે. રામકથા મેદાનમાં યોજાનારા આ કાર્યક્રમને લઈને પોલીસ અને વહીવટી પ્રશાસન પણ સતત વ્યવસ્થાઓ પર નજર રાખી રહ્યું છે.. અંદાજિત 2 લાખથી વધુ લોકો આ મહાસંમેલન ઉપસ્થિત રહેવાના છે. રાજ્ય સરકારે અડાલજ પાસે ઠાકોર સમાજને શૈક્ષણિક ધામ માટે જમીન ફાળવી છે. જ્યાં સરસ્વતિ ધામ શૈક્ષણિક સકુલમાં 2 હજાર વિદ્યાર્થીઓને રહેવા માટેની વ્યવસ્થા ઉભી કરાશે. એટલુ જ નહીં.. આ ભવનનું ભૂમિ પૂજન પણ 10 વર્ષથી નીચેની વયના 11 દીકરી-દીકરા કરશે. .અલ્પેશ ઠાકોરે સ્પષ્ટ કર્યુ કે અન્ય સમાજ સાથે કોઈ સ્પર્ધા કે ઈર્ષા નથી.. સમાજના ઉત્થાન માટે આ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી આ કાર્યક્રમને શક્તિપ્રદર્શન ન ગણીને રાજકીય અવલોકન ન કરવામાં આવે. 

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કાગળ પર શહેરોના બજેટ ?

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

31 વર્ષ જૂના કેસમાં પપ્પુ યાદવની ધરપકડ, સાંસદે કહ્યું મને મારવાનું કાવતરૂં

IND vs ENG U19 Final: ભારતે ફાઈનલમાં ઈંગ્લેન્ડને 100 રને હરાવ્યું, છઠ્ઠી વખત જીત્યું ટાઈટલ

Gold Silver Price: ચાંદીની કિંમતમાં મોટો ઘટાડો, સોનાની ચમક પણ ઝાંખી પડી, જાણો વૈશ્વિક બજારમાં શું છે કિંમત 

વૈભવ સૂર્યવંશીએ અંડર-19 વર્લ્ડ કપમાં જીત્યા 2 મોટા એવોર્ડ, આ કારનામું કરનારો ઈતિહાસનો પ્રથમ ખેલાડી 

ABP Premium
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કાગળ પર શહેરોના બજેટ ?
Hun To Bolish | હું તો બોલીશ | સીએમની સલાહ
Hun To Bolish | હું તો બોલીશ | સરપંચ સાહેબ હવે તો સુધરી જાવ !
CM Bhupendra Patel: બાળકોમાં વધતા મોબાઈલના ચલણને લઈ CMએ વ્યક્ત કરી ચિંતા
Seventh Day School Controversy: અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં ફરી મારામારી!

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
31 વર્ષ જૂના કેસમાં પપ્પુ યાદવની ધરપકડ, સાંસદે કહ્યું મને મારવાનું કાવતરૂં
31 વર્ષ જૂના કેસમાં પપ્પુ યાદવની ધરપકડ, સાંસદે કહ્યું મને મારવાનું કાવતરૂં
IND vs ENG U19 Final: ભારતે ફાઈનલમાં ઈંગ્લેન્ડને 100 રને હરાવ્યું, છઠ્ઠી વખત જીત્યું ટાઈટલ
IND vs ENG U19 Final: ભારતે ફાઈનલમાં ઈંગ્લેન્ડને 100 રને હરાવ્યું, છઠ્ઠી વખત જીત્યું ટાઈટલ
Gold Silver Price: ચાંદીની કિંમતમાં મોટો ઘટાડો, સોનાની ચમક પણ ઝાંખી પડી, જાણો વૈશ્વિક બજારમાં શું છે કિંમત 
Gold Silver Price: ચાંદીની કિંમતમાં મોટો ઘટાડો, સોનાની ચમક પણ ઝાંખી પડી, જાણો વૈશ્વિક બજારમાં શું છે કિંમત 
વૈભવ સૂર્યવંશીએ અંડર-19 વર્લ્ડ કપમાં જીત્યા 2 મોટા એવોર્ડ, આ કારનામું કરનારો ઈતિહાસનો પ્રથમ ખેલાડી 
વૈભવ સૂર્યવંશીએ અંડર-19 વર્લ્ડ કપમાં જીત્યા 2 મોટા એવોર્ડ, આ કારનામું કરનારો ઈતિહાસનો પ્રથમ ખેલાડી 
Agni-3 Missile: ભારતે કર્યું ઈન્ટરમીડિએટ રેન્જ બેલેસ્ટિક મિસાઇલ અગ્નિ-3 નું સફળ પરીક્ષણ 

US સાથે તણાવ વચ્ચે ઈરાને તૈનાત કરી ખોર્રમશહર-4 બેલેસ્ટિક મિસાઈલ, ટ્રંપને સીધો મેસેજ!

કાલે દેશવ્યાપી હડતાળ કરશે Uber, Ola, Rapido ના ડ્રાઈવર્સ, મુસાફરોની વધશે મુશ્કેલી

પોસ્ટ ઓફિસ RD સ્કીમમાં દર મહિને 5000 રુપિયા જમા કરો તો 5 વર્ષમાં કેટલું ફંડ તૈયાર થશે?

Embed widget