શોધખોળ કરો

Hun To Bolish | હું તો બોલીશ | આ યુદ્ધ કોને-કોને દઝાડશે ?

પશ્ચિમ એશિયામાં સર્જાયેલી યુદ્ધની ભયાનક સ્થિતિને કારણે હાલમાં સમગ્ર વિશ્વ પર ત્રીજા વિશ્વયુદ્ધના વાદળો ઘેરાઈ રહ્યા છે. ઈરાને 28 ફેબ્રુઆરી 2026 ના રોજ ઈઝરાયલ સહિત 5 દેશોમાં આવેલા અમેરિકી સૈન્ય મથકો પર ભીષણ હુમલા શરૂ કરતા આંતરરાષ્ટ્રીય સ્તરે અફરાતફરી મચી ગઈ છે. આ હુમલાઓના વળતા જવાબમાં અમેરિકા અને ઈઝરાયલે સંયુક્ત રીતે ઈરાનના પરમાણુ મથકો અને મિસાઈલ ઉત્પાદન કેન્દ્રોને નિશાન બનાવવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ખાડી દેશોએ પોતાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને હવાઈ માર્ગો બંધ કરી દીધા છે, જેના કારણે વૈશ્વિક પરિવહન અને અર્થતંત્ર પર ગંભીર અસર પડવાની ભીતિ સેવાઈ રહી છે. અલ જઝીરાના તાજા અહેવાલ મુજબ, ઈરાને પોતાની સૈન્ય શક્તિનું પ્રદર્શન કરતા ઈઝરાયલની સાથે સાથે અબુ ધાબી, કુવૈત અને બહેરીનમાં આવેલા અમેરિકી સૈન્ય અડ્ડાઓ પર પણ ક્ષેપનાસ્ત્ર મારો કર્યો છે. બહેરીનમાં સ્થિત અમેરિકાના નૌકાદળના મથક પર ઈરાની બેલિસ્ટિક મિસાઈલો ત્રાટકતા ભારે નુકસાનના અહેવાલ પ્રાપ્ત થયા છે. આ પરિસ્થિતિની ગંભીરતાને સમજીને કતાર, કુવૈત અને સંયુક્ત આરબ અમીરાત જેવા દેશોએ તત્કાલ પ્રભાવથી પોતાના હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધા છે, જેથી નાગરિક વિમાનોને યુદ્ધની ઝપેટમાં આવતા બચાવી શકાય.

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તમાકુનું વેચાણ બંધ કરાવવાની જવાબદારી શિક્ષકોની?

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

શેર બજારમાં કોહરામ, રોકાણકારોના ₹12,00,000 સ્વાહા, આ શેરે પહોંચાડ્યું સૌથી વધુ નુકસાન

યુદ્ધના કારણે ઓઈલની કિંમતોમાં ભયંકર આગ, 2022 બાદ પ્રથમ વખત કિંમત 100 ડૉલરને પાર

Gold silver: સોના-ચાંદીના ભાવમાં મોટો ફેરબદલ, ખરીદી કરતા પહેલા જાણી લો લેટેસ્ટ કિંમત 

S Jaishankar: 'સરકાર ભારતીયોની સુરક્ષા પ્રત્યે ગંભીર', મિડલ ઈસ્ટ ક્રાઈસીસ પર રાજ્યસભામાં બોલ્યા એસ જયશંકર

ABP Premium
Advertisement

વિડિઓઝ

ગૃહમંત્રી અમિત શાહે ટીમ ઈન્ડિયાને આપ્યા અભિનંદન, દિકરાને ગળે લગાવી જીતની ખુશી કરી વ્યક્ત
Valsad Fishermen : યુદ્ધ વચ્ચે ખાડી દેશોમાં ફસાયા વલસાડના માછીમારો
Himatnagar Looteri Dulhan : હિંમતનગરમાંથી ઝડપાઈ લૂંટેરી દુલ્હન ગેંગ
Hun To Bolish : હું તો બોલીશ : તમાકુનું વેચાણ બંધ કરાવવાની જવાબદારી શિક્ષકોની?
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી બહેનોનું દર્દ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શેર બજારમાં કોહરામ, રોકાણકારોના ₹12,00,000 સ્વાહા, આ શેરે પહોંચાડ્યું સૌથી વધુ નુકસાન
શેર બજારમાં કોહરામ, રોકાણકારોના ₹12,00,000 સ્વાહા, આ શેરે પહોંચાડ્યું સૌથી વધુ નુકસાન
યુદ્ધના કારણે ઓઈલની કિંમતોમાં ભયંકર આગ, 2022 બાદ પ્રથમ વખત કિંમત 100 ડૉલરને પાર
યુદ્ધના કારણે ઓઈલની કિંમતોમાં ભયંકર આગ, 2022 બાદ પ્રથમ વખત કિંમત 100 ડૉલરને પાર
Gold silver: સોના-ચાંદીના ભાવમાં મોટો ફેરબદલ, ખરીદી કરતા પહેલા જાણી લો લેટેસ્ટ કિંમત 
Gold silver: સોના-ચાંદીના ભાવમાં મોટો ફેરબદલ, ખરીદી કરતા પહેલા જાણી લો લેટેસ્ટ કિંમત 
S Jaishankar: 'સરકાર ભારતીયોની સુરક્ષા પ્રત્યે ગંભીર', મિડલ ઈસ્ટ ક્રાઈસીસ પર રાજ્યસભામાં બોલ્યા એસ જયશંકર
S Jaishankar: 'સરકાર ભારતીયોની સુરક્ષા પ્રત્યે ગંભીર', મિડલ ઈસ્ટ ક્રાઈસીસ પર રાજ્યસભામાં બોલ્યા એસ જયશંકર
Gujarat Weather: રાજ્યના 8 શહેરોમાં નોંધાયું 39 ડિગ્રીથી વધુ તાપમાન, 3 દિવસ હીટવેવની આગાહી

Haryana Rajya Sabha Election 2026: BJP એ ડેપ્યૂટી CM હર્ષ સંઘવીને સોંપી મોટી જવાબદારી

Stock Market: મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે શેર બજારમાં કડાકો, સેન્સેક્સ 2400 પોઈન્ટ તૂટ્યો

Prize Money: વર્લ્ડ કપ જીતવા બદલ ટીમ ઈન્ડિયાને મળેલી ઈનામી રકમ પર કેટલો લાગશે ટેક્સ, જાણો કોને કેટલી રકમ મળશે?

Embed widget