શોધખોળ કરો

Hun To Bolish | હું તો બોલીશ | આ દમ લાવશે દમ

31મી મે વિશ્વ તમાકુ નિષેધ દિવસ છે.. તમાકુ સામે જાગૃતિ લાવવા આ દિવસે અનેક પ્રયાસો અને અભિયાનો શરૂ કરવામાં આવે ત્યારે ગુજરાતમાં તમાકુને કારણે કેન્સરના આંકડામાં ચિંતાજનક વધારો થયો છે. સૌરાષ્ટ્ર તો મોઢાના કેન્સરનું હબ બની ગયું છે. સૌરાષ્ટ્રમાં લોકો રોજની 15 કરોડની ફાકી, માવા અને બીડી સિગરેટ પીવે છે.કારણ કે અહીં મોટાભાગના પુરૂષોને ફાકી ખાવાની આદત છે. કેન્સરના કૂલ દર્દીઓમાં 43.5 ટકા કેન્સર તમાકુને કારણે થાય છે. હુક્કા અને હર્બલ સિગરેટનું ચલણ પણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. 

સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અમદવાદ અને ગાંધીનગરમાં ધમધમતા હુક્કાબાર પર દરોડો પાડ્યો. SMCની ટીમે અમદાવાદ શહેર અને ગાંધીનગરના એસજી હાઈવે વિસ્તારમાં આવેલા કાફેમાં એક સાથે દરોડા પાડ્યા. એલિસબ્રિજ, થલતેજ,ભાડજ, ઝુંડાલ સહિતના વિસ્તારોમાં કાફેમાં હુક્કાબારને લઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું.. SMCએ અચાનક પાડેલા દરોડાથી હુક્કાબાર સંચાલકોમાં પણ ફફડાટ ફેલાયો.. સિંધુભવન રોડ પર તાજ હોટલ નજીક આવેલા કાસાનોવા લોન્જમાં દરોડા પાડીને SMCની ટીમે શંકાસ્પદ હુક્કા અને નિકોટીન યુક્ત તમાકુ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો.. તમાકુને ચકાસણી માટે FSLમાં મોકલવામાં આવ્યા છે.. તો એલિસબ્રિજ નજીક ઓલ્ડ ટીસીસ લોન્જ એન્ડ રેસ્ટોરન્ટ, એસપી રિંગ રોડ પરના વિનવિક્સ રેસ્ટોરન્ટ, ભાડજમાં આવેલા ધી વિન્ટેજ બ્રુ કાફેમાં પણ દરોડા પાડીને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું.. ચેકિંગ દરમિયાન ધી વિન્ટેજ બ્રુ કાફેમાંથી તમાકુ સહિતનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી.. SMCના એડમીન PSIએ માહિતી આપી કે યુવાનોમાં વધી રહેલા નશાના વ્યસનને અટકાવવા માટે આ ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.. હુક્કાબાર યુવાનો માટે નશાનું પ્રથમ પગથિયુ બની રહ્યા છે.. ઘણા કાફે સંચાલકો ગેરકાયદે હુક્કા પીરસી યુવાનોને બરબાદ કરી રહ્યા છે.. જેથી નિયમોનો ભંગ કરીને હુક્કા પીરસતા કાફે સંચાલકો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં અટવાયા પાઠ્યપુસ્તક?

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદીએ US હુમલામાં ત્રણ ભારતીયોના મોતનો મુદ્દો ઉઠાવ્યો, G-7ના મંચથી દુનિયાને સંદેશ

France vs Senegal: એમ્બાપ્પે વર્લ્ડકપમાં ફ્રાન્સ તરફથી સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી, સેનેગલને 3-1થી હરાવ્યું

'આપણે ઈન્સ્ટાગ્રામ પર સૌથી ફેમસ', G7માં મેલોનીની PM મોદી સાથે મુલાકાત

મહારાષ્ટ્રમાં મોટો ભૂકંપ: ઉદ્ધવ ઠાકરેની શિવસેના તૂટવાના આરે! 6 સાંસદો ચાર્ટર્ડ પ્લેનથી દિલ્હી રવાના

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં અટવાયા પાઠ્યપુસ્તક?
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનો અવાજ કેમ દબાયો?
Hun To Bolish : હું તો બોલીશ : અસંવેદનશીલ વિભાગ!
Surat news: અસલીના નામે નકલી ઘીનો કારોબાર, કામરેજમાં શંકાસ્પદ ઘી બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ
Gujarat Monsoon 2026 : રાજ્યમાં ચોમાસાને લઇને હવામાન વિભાગની ચિંતાજનક આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીએ US હુમલામાં ત્રણ ભારતીયોના મોતનો મુદ્દો ઉઠાવ્યો, G-7ના મંચથી દુનિયાને સંદેશ
PM મોદીએ US હુમલામાં ત્રણ ભારતીયોના મોતનો મુદ્દો ઉઠાવ્યો, G-7ના મંચથી દુનિયાને સંદેશ
France vs Senegal: એમ્બાપ્પે વર્લ્ડકપમાં ફ્રાન્સ તરફથી સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી, સેનેગલને 3-1થી હરાવ્યું
France vs Senegal: એમ્બાપ્પે વર્લ્ડકપમાં ફ્રાન્સ તરફથી સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી, સેનેગલને 3-1થી હરાવ્યું
'આપણે ઈન્સ્ટાગ્રામ પર સૌથી ફેમસ', G7માં મેલોનીની PM મોદી સાથે મુલાકાત
'આપણે ઈન્સ્ટાગ્રામ પર સૌથી ફેમસ', G7માં મેલોનીની PM મોદી સાથે મુલાકાત
મહારાષ્ટ્રમાં મોટો ભૂકંપ: ઉદ્ધવ ઠાકરેની શિવસેના તૂટવાના આરે! 6 સાંસદો ચાર્ટર્ડ પ્લેનથી દિલ્હી રવાના
મહારાષ્ટ્રમાં મોટો ભૂકંપ: ઉદ્ધવ ઠાકરેની શિવસેના તૂટવાના આરે! 6 સાંસદો ચાર્ટર્ડ પ્લેનથી દિલ્હી રવાના
ચોમાસાની ધીમી ચાલથી ખેડૂતોની ચિંતા વધી: જૂનમાં 35% ઓછો વરસાદ, જાણો ક્યારે મળશે મોટી રાહત

અમેરિકા-ઈરાન ડીલમાં લેબનોનનો મુદ્દો બન્યો મોટો અવરોધ, ઇઝરાયલ ડીલમાંથી ખસી ગયુ, જાણો હવે શું થશે?

બંગાળ બાદ હવે મહારાષ્ટ્રમાં મોટો ખેલ થશે! ઉદ્ધવ ઠાકરેની શિવસેનામાં ફરી ભંગાણ? 7 સાંસદો....

Today's horoscope: બુધવારનો દિવસ આ 5 રાશિ માટે નિવડશે શુભ, જાણો 12 રાશિનું રાશિફળ

Embed widget