Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ

Continues below advertisement

7 ઓગસ્ટના રોજ સાંસદ ગેનીબેન, ધારાસભ્ય કિરીટ પટેલ, પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ, ગુલાબસિંહ રાજપૂત તેમજ પાટણ બનાસકાંઠા, ગાંધીનગર, મહેસાણા શહેર કોંગ્રસના પ્રમુખે પાર્લામેન્ટ ભવનમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગે સાથે મુલાકાત કરી. કિરીટ પટેલે પોસ્ટ કરી અને માનો કોંગ્રેસમાં શરૂ થયો કકડાટ

હજુ તો દિલ્લીથી આ નેતાઓ પોત પોતાના વિસ્તારમાં પરત ફર્યા હતા ત્યાં તો પાટણમાં જિલ્લા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ બાબુજી ઠાકોર અને કેટલાક નેતાઓએ પત્રકાર પરિષદ કરી ધારાસભ્ય કિરીટ પટેલ પર અનેક આરોપો લગાવ્યા. કિરીટ પટેલ પર આરોપ ત્યા સુધી લાગ્યા કે તેમના જ કારણે પાટણ લોકસભાની બેઠક કોંગ્રેસે ગુમાવી સાથે જ મનમાની કરી પ્રદેશ અધ્યક્ષને સહકાર ન આપતા હોવાનો આરોપ લગાવ્યો.

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola