Hun To Bolish : હું તો બોલીશ : કોણ કોણ લેશે શપથ?
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કોણ લેશે શપથ?
નવા મંત્રીમંડળનું કાઉન્ટડાઉન
રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી સુનીલ બંસલ ગુજરાત આવ્યા
બપોરે 3 વાગ્યે CM ભૂપેન્દ્ર પટેલ મુંબઈથી પરત આવ્યા
તમામ મંત્રીઓના રાજીનામા લેવાયા
ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા ગુજરાત આવ્યા
CM ભૂપેન્દ્ર પટેલ રાજ્યપાલને મળશે
CM નવા મંત્રીઓનું લિસ્ટ રાજ્યપાલને સોંપશે
મોડીરાત સુધીમાં અમિત શાહ ગુજરાત આવશે
આવતીકાલે સવારે 11.30 વાગ્યે શપથગ્રહણ સમારોહ
-----------------------
રાજય સભાના સાંસદ રામભાઈ મોકરિયાનું મંત્રી મંડળને લઈ વેધક ઈશારો....રાજકોટથી ધારાસભ્ય ઉદયભાઈ , દર્શિતા શાહ ,અને રમેશ ટિલાળા ગાંધીનગર.....આશા છે આવે ત્યારે લાલબત્તી વાળી કારમાં આવે તેવી આશા.
બાઈટ
રામભાઈ મોકરિયા ,સાંસદ, રાજ્યસભા
-----------------------
પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પડતા મુકવામાં આવનાર મંત્રીઓને લઈને સવાલ ઉઠાવ્યા.. અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપી કે પડતા મુકવામાં આવેલ મંત્રીઓને કેમ કાઢી મુકવામાં આવ્યા.. કેમ રાજીનામા લીધા.. તેનું કારણ શું છે તે સરકાર જણાવે..





















