શોધખોળ કરો
હું તો બોલીશઃ મંદિરમાં સિલિન્ડરની કાળાબજારી!
જૂનાગઢના માણાવદરમાં સ્વામી નારાયણ મંદિરમાં ગેસ સિલિન્ડરની કાળા બજારી થતા હોવાના આરોપ લાગતા ખળભળાત મચ્યો છે. એક જાગૃત નાગરિકે વીડિયો બનાવી વાયરલ કરતા તપાસ કરવામાં આવી છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા મેસેજ બાદ મામલતદાર સહિત પ્રશાસન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ઈન્ડિયન ગેસ અને HP ગેસની ભરેલી અંદાજે 22 અને ખાલી 9 બોટલ જપ્ત કરવામાં આવી છે. સીઝ કરાયેલો જથ્થો માણાવદર અને વંથલીની સંબંધિત ગેસ એજન્સીઓને સુરક્ષિત સાચવણી માટે સુપ્રત કરાયો. હાલ આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે
Tags :
Hun Toh BolishHun Toh Bolish
Hun To Bolish : હું તો બોલીશ : મરણ પથારી પર આયોજન
આગળ જુઓ
Advertisement
Advertisement





















