યોગ ભગાવે રોગ: પોટલી મસાજ કરવાથી ફેફસા અને આંતરડાને પણ થાય છે લાભ, જુઓ વિડીયો
Continues below advertisement
યોગાસન અને પ્રાણાયામ (Yogasana, Pranayama) રોજિંદા જીવનમાં સામેલ કરવાથી સ્વસ્થ થવાય છે. પરંતુ પોટલી મસાજ (Potli massage) કરવાથી ફેફસા અને આંતરડાને (Lung, Intestine) પણ લાભ થાય છે. તલના તેલ દ્વારા મસાજ કરવાથી સ્ફૂર્તિ આવે છે. સાથે જ લસણ, હળદર, આદું વગેરેની પેસ્ટ પણ શરીર અને ચામડી માટે લાભકારી છે.
Continues below advertisement
Tags :
Gujarat News ABP ASMITA Yoga Bhagave Rog Pranayama Lung Yogasana ABP Live ABP News Live Potli Massage Intestine