યોગ ભગાવે રોગ: આર્થ્રાઇટિસને યોગથી હરાવો, સંતુલિત આહાર લો, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
ગાયના ઘીમાં જીરા, હિંગનો વઘાર કરો. શિયાળાની ઋતુમાં કારગર સાબિત થાય છે. પીડાનીલ અને ઓરથીગરિતનું સેવન કરો. કપાલભાતિ, પ્રાણાયામ, પોટલી મસાજ ફાયદાકારક છે. આર્થ્રાઇટિસને યોગથી હરાવો. સંતુલિત આહાર લો. અનુલોમ-વિનુલોમ કરો.
Continues below advertisement