શોધખોળ કરો
Advertisement
Ahmedabad Murder Case : અમદાવાદમાં સામાન્ય બોલાચાલીમાં યુવકીની છરીના ઘા મારીને હત્યા, જુઓ અહેવાલ
Ahmedabad Murder Case : અમદાવાદમાં સામાન્ય બોલાચાલીમાં યુવકીની છરીના ઘા મારીને હત્યા, જુઓ અહેવાલ
અમદાવાદમાં ફરી એકવાર યુવકની હત્યા થતાં ખળભળાટ મચી ગયો છે. અમદાવાદના સીટીએમ વિસ્તારમાં એક યુવાનની હત્યા કરવામાં આવી છે. સામાન્ય બોલાચાલી દરમિયાન યુવાનની છરીના ઘા મારીને હત્યા કરી દેવાઈ. અક્ષય ઉર્ફ ભૂરિયા નામના શખ્સે રાજેશ રાઠોડને મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું જાણવા મળ્યું છે. જોકે, હત્યા પાછળનું કારણ સાવ સામાન્ય હોવાનું સામે આવ્યું છે. છેલ્લા કેટલાક સમયથી અમદાવાદમાં ગુનાખોરી વધી છે. ત્યારે વધુ એક યુવકની હત્યા થતાં પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. હાલ, તો પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસ બાદ વધુ વિગતો સામે આવશે.
અમદાવાદ
Ahmedabad Murder Case : અમદાવાદમાં સામાન્ય બોલાચાલીમાં યુવકીની છરીના ઘા મારીને હત્યા, જુઓ અહેવાલ
Ahmedabad :ઠંડી વધતા શાળાના સમયમાં કરાયો ફેરફાર, જાણો ક્યાં સુધી લાગુ રહેશે આ સમય?
Ahmedabad NRI murder Case: અમદાવાદના શાહપુરમાં NRI યુવક નિહાલ પટેલની હત્યા કેસનો ભેદ ઉકેલાયો
NIA raids in Sanand: ચેખલા ગામના સરપંચ અર્જુનસિંહે abp અસ્મિતા સાથેની વાતચીતમાં કેટલાક ઘટસ્ફોટ કર્યા
Ahmedabad News: અમદાવાદમાં હનીટ્રેપ કરતી ગેંગ પોલીસના સકંજામાં
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
દેશ
ગુજરાત
મનોરંજન
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion