Ahmedabad Murder Case : અમદાવાદમાં સામાન્ય બોલાચાલીમાં યુવકીની છરીના ઘા મારીને હત્યા, જુઓ અહેવાલ

Continues below advertisement
Ahmedabad Murder Case : અમદાવાદમાં સામાન્ય બોલાચાલીમાં યુવકીની છરીના ઘા મારીને હત્યા, જુઓ અહેવાલ
 
અમદાવાદમાં ફરી એકવાર યુવકની હત્યા થતાં ખળભળાટ મચી ગયો છે. અમદાવાદના સીટીએમ વિસ્તારમાં એક યુવાનની હત્યા કરવામાં આવી છે. સામાન્ય બોલાચાલી દરમિયાન યુવાનની છરીના ઘા મારીને હત્યા કરી દેવાઈ. અક્ષય ઉર્ફ ભૂરિયા નામના શખ્સે રાજેશ રાઠોડને મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું જાણવા મળ્યું છે. જોકે, હત્યા પાછળનું કારણ સાવ સામાન્ય હોવાનું સામે આવ્યું છે. છેલ્લા કેટલાક સમયથી અમદાવાદમાં ગુનાખોરી વધી છે. ત્યારે વધુ એક યુવકની હત્યા થતાં પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. હાલ, તો પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસ બાદ વધુ વિગતો સામે આવશે. 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram