અમદાવાદ: રામોલ વિસ્તારમાં રહેતી 14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ, 20 વર્ષના યુવકની ધરપકડ

Continues below advertisement

અમદાવાદનાં રામોલ વિસ્તારમાં રહેતી 14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. પોલીસે આ મામલે ફરિયાદ નોંધી છે. અને 20 વર્ષના યુવકની ધરપકડ કરાઇ છે. પીડિતાએ આ ઘટના અંગે પરિવારને જાણ કરતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram