અમદાવાદ: જુના વાડજમાં ખાણીપીણીની બે દુકાનો પર સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતા AMCએ કરી સીલ
Continues below advertisement
અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણ વધતા પ્રશાસન હરકતમાં આવ્યું છે. જ્યાં ભીડ થતી હોય અને સોશિયલ ડિસ્ટન્સ ન જળવાય તેવી દુકાનો પર AMCની કામગીરી યથાવત છે.. જુના વાડજના ઝૂલેલાલ ચોક પાસેની ખાણીપીણીની બે દુકાનો પર ભીડ થતા AMCના સોલિડ વેસ્ટ વિભાગની ટીમે બંને દુકાનો સિલ કરી હતી.
Continues below advertisement