અમદાવાદઃ વસ્ત્રાલમાં ATM મશીન તોડી કરાયો ચોરીનો પ્રયાસ, જુઓ CCTV ફુટેજ

Continues below advertisement
અમદાવાદના વસ્ત્રાલમાં એટીએમ મશીન તોડી ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેના સીસીટીવી ફુટેજ પણ સામે આવ્યા છે. જેમાં એક શખ્સ કેમેરાને ઉપરની તરફ ફેરવી ચોરીનો પ્રયાસ કરે છે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram