Ahmedabad: ભાજપ સરકારના રાજમાં BJP કાર્યકરની થઈ નિર્મમ હત્યા, જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
09 Jun 2022 05:45 PM (IST)
ભાજપ સરકારના રાજમાં જ ભાજપ કાર્યકરની હત્યા થઈ ગઈ છે. અમદાવાદના ખાડિયા વિસ્તારમાં ભાજપના કાર્યકર્તાની હત્યા થઈ છે.