Ahmedabad: મનપાએ NOC અને બિલ્ડીંગ મંજૂરી ન હોય તેવા કેટલા એકમોને કર્યા સીલ?

Continues below advertisement

ફાયર(Fire) NOC અને બિલ્ડીંગ(Building) મંજૂરી ન હોય તેવા એકમોને સીલ(Seal) કરવાની AMCએ ઝૂંબેશ કરી છે. 31 મેથી 8 જૂન સુધીમાં 2 હજાર 507 યુનિટ્સ સીલ કરાયા છે. આ સાથે જ કોમર્શિયલ વપરાશકર્તાઓના 1,245 યુનિટ્સ સીલ કરવામાં આવ્યા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram