અમદાવાદઃ રેલવે સ્ટેશન પર બે કર્મચારીઓ ઝડપાયા લાંચ લેતા, ACBએ કરી કાર્યવાહી

Continues below advertisement

અમદાવાદ રેલવે સ્ટેશન પર કર્મચારીઓ લાંચ લેતા ઝડપાયા છે. રાજધાની એક્સપ્રેસના હેલ્પર રૂપેશ ગૌસ્વામી લાંચ લેતા ઝડપાયા છે.ટીકિટ વિના ઝડપાનારા બે પેસેન્જર પાસે 1500 રૂપિયાની લાંચ માંગી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram