અમદાવાદમાં ધોરણ 12મા અભ્યાસ કરતી સગીરાને ભોળવીને ચાર યુવકો આબુ લઇ ગયા, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદમાં ધો.12માં અભ્યાસ કરતી સગીરાને ભોળવીને આબુ લઈ જવાનો કિસ્સો સામે આવ્યો છે. સોશલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવેલી સગીરાને ચાર યુવકો આબુ લઈ ગયા હતાં. યશ બારોટ,નિલય શાહ નામના આરોપીની પોલીસે અટકાયત કરી હતી. આરોપી અને સગીરાનું મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે.
Continues below advertisement