શોધખોળ કરો

Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ના ઉગ્ર વિરોધ અને ગેરરીતિની રજૂઆતો બાદ ગુજરાત યુનિવર્સિટીના ઈંચાર્જ કુલપતિ દ્વારા તાત્કાલિક ધોરણે એક ઉચ્ચ સ્તરીય તપાસ કમિટીની રચના કરી પૂર્વ વીસી નીરજા ગુપ્તાના સમયમાં નિમણૂક પામેલા 10 ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓને યુજીસીના ધારાધોરણોના ભંગ બદલ યુનિવર્સિટી કેમ્પસ ખાતેથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

ગુજરાત યુનિવર્સિટીના વિવિધ વિભાગોમાં પૂર્વ કુલપતિના શાસનકાળ દરમિયાન કરવામાં આવેલી હંગામી અને કોન્ટ્રાક્ટ આધારિત ભરતીઓમાં મોટો ભ્રષ્ટાચાર અને નિયમોનું સ્પષ્ટ ઉલ્લંઘન થયું હોવાની રજૂઆતો સામે આવી હતી. આ નિમણૂકોમાં ઉમેદવારોને યુજીસીના નિયમ મુજબ નક્કી કરેલા ધોરણો કરતાં અત્યંત ઊંચા પગાર ચૂકવીને યુનિવર્સિટીની તિજોરીને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. આ મુદ્દાને લઈને એબીવીપી દ્વારા યુનિવર્સિટી પરિસરમાં 11 કરોડ રૂપિયાના ગંભીર આર્થિક નુકસાનના આરોપો સાથે ભારે વિરોધ દર્શાવી મોરચો કાઢવામાં આવ્યો હતો. વિદ્યાર્થી સંગઠનના આંદોલન અને મૌખિક તેમજ લેખિત રજૂઆતોને પગલે ઈંચાર્જ કુલપતિએ પરિસ્થિતિની ગંભીરતા સમજી તપાસ સમિતિની રચના કરી હતી. કમિટીની પ્રાથમિક ભલામણોના આધારે શ્રીનિવાસ રાવ સુરેડ્ડી, માનસિંઘ રાજોરા, બિશ્વજીત અધિકારી, દિનેશ કુમાર, ડૉ. પાવન પંડિત, ચંદ્રશેખર ઝા, ડૉ. રાજ ચાવલા, સોનલ મલ્હોત્રા અને પરેશ સોની સહિત 10 કર્મચારીઓને સસ્પેન્ડ કરાતાં યુનિવર્સિટીના વહીવટી આલમમાં ભારે સન્નાટો છવાઈ ગયો છે.

અમદાવાદ વિડિઓઝ

Ahmedabad Police: 4 વર્ષના બાળકનું અપહરણ! ગણતરીના કલાકોમાં સોલા હાઈકોર્ટ પોલીસે બચાવ્યું

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

janmashtami 2026: નંદ ઘેર આનંદ ભયોના નાદ સાથે ગુંજી ઉઠ્યા મંદિરો, કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી

ગાંજો પીને ફ્લાઈટ ઉડાડનારા પાઈલટ સામે એક્શન, એર ઈન્ડિયાએ નોકરીમાંથી કાઢી મુક્યા

SIP Calculation: માત્ર 3000ની SIPથી તૈયાર થઈ શકે 2 કરોડનું રિટાયરમેન્ટ ફંડ! જાણો કઈ ઉંમરે કરવું પડશે રોકાણ

Delhi News: સ્વતંત્ર ભારદ્વાજ સામે દિલ્હી પોલીસ એક્શનમાં, બુલંદશહરથી કરી અટકાયત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મેળામાં સાવધાન !
Hun To Bolish : હું તો બોલીશ : માણસ કે મડદા ?
Sagbara Forest Land Dispute : સાગબારામાં જંગલની જમીનનો ફરી વિવાદ! વનવિભાગે રોપા વાવતા ખેડૂતોમાં રોષ
Ambalal Patel Rain Forecast: ગુજરાતમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી, ક્યાં પડશે ભારે વરસાદ?
Bhavnagar Murder Case: લિવ ઈન રિલેશનશીપમાં યુવતીની થઈ જાહેરમાં હત્યા, લોકો તમાશો જોતા રહ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
janmashtami 2026: નંદ ઘેર આનંદ ભયોના નાદ સાથે ગુંજી ઉઠ્યા મંદિરો, કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી
janmashtami 2026: નંદ ઘેર આનંદ ભયોના નાદ સાથે ગુંજી ઉઠ્યા મંદિરો, કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી
ગાંજો પીને ફ્લાઈટ ઉડાડનારા પાઈલટ સામે એક્શન, એર ઈન્ડિયાએ નોકરીમાંથી કાઢી મુક્યા
ગાંજો પીને ફ્લાઈટ ઉડાડનારા પાઈલટ સામે એક્શન, એર ઈન્ડિયાએ નોકરીમાંથી કાઢી મુક્યા
Delhi News: સ્વતંત્ર ભારદ્વાજ સામે દિલ્હી પોલીસ એક્શનમાં, બુલંદશહરથી કરી અટકાયત
Delhi News: સ્વતંત્ર ભારદ્વાજ સામે દિલ્હી પોલીસ એક્શનમાં, બુલંદશહરથી કરી અટકાયત
'હરે કૃષ્ણ...', 9 દિવસ સુધી કાટમાળમાં કરતા રહ્યા જાપ, જીવતા બચેલા વ્યક્તિએ વર્ણવી આપવીતી

Valsad: ધરમપુરમાં અજાણ્યા બુકાનીધારીઓએ હોસ્ટેલમાં ઘૂસી વિદ્યાર્થીઓ પર કર્યો હુમલો, પોલીસ સ્ટેશને લોકોના ટોળેટોળા ઉમટ્યા
Valsad: ધરમપુરમાં અજાણ્યા બુકાનીધારીઓએ હોસ્ટેલમાં ઘૂસી વિદ્યાર્થીઓ પર કર્યો હુમલો, પોલીસ સ્ટેશને લોકોના ટોળેટોળા ઉમટ્યા
SIP Calculation: માત્ર 3000ની SIPથી તૈયાર થઈ શકે 2 કરોડનું રિટાયરમેન્ટ ફંડ! જાણો કઈ ઉંમરે કરવું પડશે રોકાણ
SIP Calculation: માત્ર 3000ની SIPથી તૈયાર થઈ શકે 2 કરોડનું રિટાયરમેન્ટ ફંડ! જાણો કઈ ઉંમરે કરવું પડશે રોકાણ
લિવ ઇન રિલેશનશિપમાં ખેલાયો ખૂની ખેલ, ભાવનગર એસટી ડેપોમાં મહિલાની જાહેરમાં હત્યા, લોકો બન્યા મૂકદર્શક

ડાકોર સહિત આ કૃષ્ણ મંદિરમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી, જાણો જન્મોત્સવનો સંપૂર્ણ કાર્યક્રમ

Embed widget