શોધખોળ કરો

Ahmedabad News: અમદાવાદના નવા નરોડામાં સ્વામિનારાયણ પાર્કની 200 દુકાનોને AMCની નોટીસ

અમદાવાદના નવા નરોડામાં સ્વામિનારાયણ પાર્કની 200 દુકાનને મહાપાલિકાએ નોટિસ ફટકારી છે. ધર્મદેવ ઈન્ફ્રા તરફથી બીયુ પરમિશન વિના દસ્તાવેજ કરી આપ્યાનો આરોપ લાગ્યો છે. છેલ્લા દસ વર્ષથી બીયુ પરમિશન વિના દુકાનો અને મકાનો હોવાનો ખુલાસો થયો હતો. બીયુ પરમિશનના એએમસીમાં પાંચ કરોડ રૂપિયા ભરવાના છે. સ્વામિનારાયણ પાર્કના 1600 મકાનોને પણ નોટિસ આપવાની મનપાએ તૈયારી શરૂ કરી છે. બીયુ પરમિશનની જો મંજૂરી ન મળે તો મકાનો અને દુકાનો અનઅધિકૃત જાહેર કરવામાં આવશે. બિલ્ડરને અનેક વખત રજૂઆત કરવા છતા બીયુ પરમિશનના પાંચ કરોડ રૂપિયા ભરવા તૈયાર નથી.

આ અંગે એબીપી અસ્મિતાએ સ્થાનિકોનો સંપર્ક કરતા તેને ધર્મદેવના બિલ્ડર અને મનપાના અધિકારીઓ વચ્ચે મિલીભગતનો આરોપ લગાવ્યો હતો.  આટલું જ નહીં બીયુ પરમિશન બાદ દસ્તાવેજ કરી આપવાની જવાબદારી બિલ્ડરની છે. પરંતુ બિલ્ડર છેલ્લા 14 વર્ષથી તારીખ પે તારીખ આપી રહ્યા છે. બીયુ પરમિશન વગર લોન આપી દેનારી બેન્કો પણ હવે મુશ્કેલીમાં મૂકાઈ છે. પરમિશનના અભાવે ફ્લેટની કિંમતમાં 50 ટકાનો ઘટાડો થયો હતો. સ્થાનિકોએ સરકાર અને મનપા લોકોનું હિત ધ્યાને લઈ તાત્કાલિક રસ્તો કરે તેવી માંગ કરી હતી. જો મકાનો કે દુકાનો ખાલી કરાવાઈ તો રસ્તા પર ઉતરવાની ચીમકી આપી હતી.     

અમદાવાદ વિડિઓઝ

Ranji Trophy: સુરતની રણજી મેચમાં રચાયો ઈતિહાસ, આકાશ ચૌધરીએ 8 બોલમાં 8 છગ્ગા માર્યા

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

"અલ્પેશ ઠાકોરને નાયબ મુખ્યમંત્રી ન બનાવાતા દુઃખ થયું",ઋષિ ભારતી બાપુના નિવેદનથી રાજકીય ગરમાવો
બિહારમાં નીતિશ કુમાર જ હશે NDA ના મુખ્યમંત્રી ? JDU ના પૉસ્ટરે ફરી વધાર્યુ સસ્પેન્સ

Shubman Gill Injury Update: હોસ્પિટલમાં દાખલ ગિલ પ્રથમ ટેસ્ટમાંથી બહાર; BCCI એ જાહેર કર્યું સત્તાવાર નિવેદન

Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સસ્તા અનાજનો કાળો કારોબાર ?
Hun To Bolish : હું તો બોલીશ : આવી હોય લેડી સિંઘમ ?
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતને તકલીફ ન આપતા
Rajkot Protest News: યોગ્ય સર્વિસ ન મળતા લક્ઝુરીયસ રેન્જ રોવર કારના માલિકે કર્યો અનોખો વિરોધ
PM Modi Speech: ડેડિયાપાડામાં PMના કોંગ્રેસ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
"અલ્પેશ ઠાકોરને નાયબ મુખ્યમંત્રી ન બનાવાતા દુઃખ થયું",ઋષિ ભારતી બાપુના નિવેદનથી રાજકીય ગરમાવો
બિહારમાં નીતિશ કુમાર જ હશે NDA ના મુખ્યમંત્રી ? JDU ના પૉસ્ટરે ફરી વધાર્યુ સસ્પેન્સ
બિહારમાં નીતિશ કુમાર જ હશે NDA ના મુખ્યમંત્રી ? JDU ના પૉસ્ટરે ફરી વધાર્યુ સસ્પેન્સ
Shubman Gill Injury Update: હોસ્પિટલમાં દાખલ ગિલ પ્રથમ ટેસ્ટમાંથી બહાર; BCCI એ જાહેર કર્યું સત્તાવાર નિવેદન
Shubman Gill Injury Update: હોસ્પિટલમાં દાખલ ગિલ પ્રથમ ટેસ્ટમાંથી બહાર; BCCI એ જાહેર કર્યું સત્તાવાર નિવેદન
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
ક્યારે થશે IPL 2026 ની હરાજી? 77 ખેલાડીઓ પર થશે 237 કરોડ રૂપિયાનો વરસાદ,જાણો ઓક્શનની A-to-Z વિગતો

Aaj Nu Rashifal: 16 નવેમ્બર 2025 ના દિવસે કોના માટે આવશે ખુશી અને કોના માટે પડકારો? જાણો આજનું રાશિફળ

Google ની કડક ચેતવણી! ભૂલથી પણ ન કરો આ કામ નહીં તો મિનિટોમાં જ હેક થઈ જશે તમારો ફોન

કાચ, પ્લાસ્ટિક કે પિત્તળ: જાણો કઈ પ્લેટમાં ભોજન કરવું  સૌથી સલામત છે અને કયા વાાસણમાં ખાવું નુકસાનકારક?

Embed widget