સોસાયટીમાં લોકો ભેગા થઇ ધૂળેટી રમશે તો AMC કરશે આ મોટી કાર્યવાહી

Continues below advertisement

અમદાવાદમાં ધૂળેટીના પર્વ પર પોલીસ અને મનપાની 200થી વધુ ટીમ ફરશે. પશ્ચિમ વિસ્તારની સોસાયટીઓમાં ચારથી પાંચ લોકો હોળી રમતા પકડાશે તો ગટર અને નળ ક્નેકશન કપાશે. જાહેરમાં ધૂળેટી રમતા ઝડપાયા તો કડક કાર્યવાહી કરાશે. ઘર્ષણ થવાની શક્યતા હશે ત્યાં પોલીસ અને JETની ટીમ સઘન ચેકિંગ કરશે

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram