શોધખોળ કરો

Amit Shah On Patidar Samaj : પાટીદાર સમાજ અંગે અમિત શાહનું મોટું નિવેદન

ગુજરાતના પાટીદાર સમાજે ઘણી પ્રગતિ કરી. પાટીદાર સમાજના પરિવર્તનનો ઈતિહાસ લખાવો જોઈએ. ગુજરાત અને પાટીદાર સમાજનો વિકાસ સમાંતર. ગુજરાતના વિકાસમાં પાટીદાર સમાજનો ફાળો મહત્વનો. પાટીદાર સમાજમાં ત્યાગ, પ્રમાણિકતા, મહેનત, દેશભક્તિ. આટલુ મોટું પરિવર્તન ઓછા સમાજો કરી શકે છે. તમામ ક્ષેત્રે પાટીદાર સમાજે દબદબો જમાવ્યો. જે ક્ષેત્રમાં ગયા તેનું નેતૃત્વ કરતા થયા. અન્ય સમાજ માટે મોડલ ઉભું કરવાની જવાબદારી. ગંગા સાગરથી ગંગોત્રી સુધી ભાજપનો ભગવો. દેશના 80 ટકા વિસ્તાર પર ભાજપનું શાસન. 

અમદાવાદમાં મા ઉમિયાધામ કેમ્પસનું લોકાર્પણ. સોલામાં બોય્ઝ-ગર્લ્સ હોસ્ટેલનું લોકાર્પણ. ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ. શૈક્ષણિક સંકૂલ આધુનિક સુવિધાથી સજ્જ. લિફ્ટ, લાઈબ્રેરી, ગેમિંગ ઝોન જેવી સુવિધા. શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા સંચાલિક શૈક્ષણિક સંકૂલ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર.

અમદાવાદ વિડિઓઝ

Ambalal Patel: ગુજરાતમાં કઈ તારીખથી થશે ચોમાસાનું આગમન? અંબાલાલ પટેલની મોટી આગાહી

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

લોકસભા સ્પીકર ઓમ બિરલાએ મમતા બેનર્જીને આપી મોટી તક, શું TMC આ મોટા ભંગાણમાંથી બચી જશે?

ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! અમદાવાદ, જૂનાગઢ અને કચ્છ સહિત આ વિસ્તારોમાં વરસાદ

પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં મળશે 8.2% વ્યાજ, રોકાણ કરતા પહેલા જાણી લો વળતરનું ગણિત

‘મોદી પીએમ હશે ત્યાં સુધી ભારત પર હુમલો થશે તો અમેરિકા સાથ આપશે’: ડોનાલ્ડ ટ્રમ્પનું વચન
‘મોદી પીએમ હશે ત્યાં સુધી ભારત પર હુમલો થશે તો અમેરિકા સાથ આપશે’: ડોનાલ્ડ ટ્રમ્પનું વચન
Advertisement
Advertisement
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સડેલી કેરી, બિમારીનો રસ
Hun To Bolish : હું તો બોલીશ : સીમમાં જીવનું જોખમ
Gujarat Teachers Protest : રાજ્યમાં ફરી શિક્ષકો આંદોલનના માર્ગે, શું છે માગણી ?
Gujarat Monsoon: ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
PM Modi and Trump Meeting : PM મોદી અને ટ્રમ્પ વચ્ચે મુલાકાત, શું થઈ વાતચીત?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં મેઘરાજાની ધડબડાટી: રાત્રે 10 તાલુકામાં ધોધમાર વરસાદ, જાણો ક્યાં પડ્યો સૌથી વધુ?
ગુજરાતમાં મેઘરાજાની ધડબડાટી: રાત્રે 10 તાલુકામાં ધોધમાર વરસાદ, જાણો ક્યાં પડ્યો સૌથી વધુ?
ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! અમદાવાદ, જૂનાગઢ અને કચ્છ સહિત આ વિસ્તારોમાં વરસાદ
ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! અમદાવાદ, જૂનાગઢ અને કચ્છ સહિત આ વિસ્તારોમાં વરસાદ
આવતીકાલનું હવામાનઃ 18 જૂને 13 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ

આઉટ કે નોટ આઉટ? વૈભવ સૂર્યવંશીના વિવાદિત કેચ પર મચ્યો હોબાળો, જુઓ વાયરલ વિડીયો

'મેં 8 યુદ્ધો બંધ કરાવ્યા છે!' પીએમ મોદી સમક્ષ ડોનાલ્ડ ટ્રમ્પનો સૌથી મોટો ચોંકાવનારો દાવો

શું સિંહો માનવભક્ષી બન્યા? અમરેલીમાં 8 દિવસમાં 3 લોકોના લીધા જીવ, ખેડૂતો અને માલધારીઓમાં ભારે ફફડાટ

IND A vs AFG A: ભારતે અફઘાનિસ્તાનને 101 રનથી હરાવ્યું, ફાઇનલમાં પહોંચવાની આશા જીવંત

India Innings Highlights: ગિલની ઐતિહાસિક ઈનિંગ, ઈશાનની સદી, ભારતે અફઘાનિસ્તાનને આપ્યો 403 નો લક્ષ્યાંક

Embed widget