શોધખોળ કરો

Ahmedabad Case: ચાંદખેડામાં ઢોંસા ખાધા બાદ બે બાળકીના મોત કેસમાં મોટો વળાંક

અમદાવાદના ચાંદખેડામાં ઢોસાનું ખીરું ખાધા બાદ બે બાળકીના મોત કેસમાં નવો વળાંક આવ્યો છે. માતા-પિતાની તબિયત ખરાબ થવાની ઘટનામાં તપાસ થઇ અને હવે નવી નવી કડીઓ કેસમાં જોડાઇ રહી છે. માહિતી પ્રમાણે, હાલમાં માતા-પિતાની પુછપરછ ચાલી રહી છે અને માતા-પિતાના લોહીમાં એલ્યુમિનિયમ ફોસ્ફાઈડ મળી આવ્યુ છે. FSLના રિપોર્ટ બાદ બાળકીના મોતનું કારણ ખબર પડશે. ખાસ વાત એવી છે કે, ગત 27 તારીખે બાળકીના પિતાએ ઘઉંમાં નાખવાની દવાના 10 પેકેટ ખરીદ્યા હતા. એટલુ જ નહીં બન્ને દીકરીઓના જન્મ પહેલાની એક ડાયરી મળી હતી જેમાં પુત્ર પ્રાપ્તીની ઈચ્છાનો ઉલ્લેખ હતો. આ ડાયરી દીકરીઓની માતા જ્યારે ગર્ભવતી હતી ત્યારે લખી હતી.

અમદાવાદના ચાંદખેડામાં ઢોસાનું ખીરું ખાધા બાદ મોતના મામલે હાલમાં તપાસ ચાલી રહી છે. આ ઘટનામાં ઢોસાનું ખીરું ખાધા બાદ બીમાર પડેલા માતા-પિતાને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં બન્નેના બ્લડ સેમ્પલ રિપોર્ટમાં એલ્યુમિનિયમ ફોસ્ફેટ દવાની હાજરી મળી છે. જોકે, બન્ને બાળકીમાં આ દવાની હાજરી મળી છે કે નહીં તેની તપાસ ચાલુ છે. થોડા દિવસ પહેલા બાળકીઓના પિતા ઘઉંમાં મૂકવા માટે દવા લાવ્યા હતા.

અમદાવાદ વિડિઓઝ

Cast Certificate : ધોરણ 10-12ના પરિણામ બાદ આવક અને જાતિના દાખલા માટે અરજદારોને ધક્કા

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Heat: કાળઝાળ ગરમીથી ક્યારે મળશે રાહત, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 

Gold Silver Price Crash: સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ₹21000 તૂટ્યો ભાવ, જાણો કારણો

ભારતીય રેલવેનો મોટો નિર્ણય! હવે ટિકિટ ચેકિંગ સિસ્ટમ બનશે હાઇટેક, નવા અંદાજમાં જોવા મળશે TTE

NEET UG 2026 પેપર લીક કેસમાં CBI એ માસ્ટરમાઈન્ડની કરી ધરપકડ, અત્યાર સુધી 8 ઝડપાયા

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | દાખલાની લાઈન
Hun To Bolish | હું તો બોલીશ | યુદ્ધનું ભારણ
Ambalal Patel Prediction: રાજ્યમાં ફુંકાશે આંધી-વંટોળ..: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
NEET UG 2026 Paper Leak : NEET પેપરલીક મામલે શિક્ષણ મંત્રીની મોટી જાહેરાત
Fuel Price Hike : મોંઘવારીનો વધુ એક માર! પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NEET UG 2026 પેપર લીક કેસમાં CBI એ માસ્ટરમાઈન્ડની કરી ધરપકડ, અત્યાર સુધી 8 ઝડપાયા
NEET UG 2026 પેપર લીક કેસમાં CBI એ માસ્ટરમાઈન્ડની કરી ધરપકડ, અત્યાર સુધી 8 ઝડપાયા
Heavy Rain Alert: દેશના આ રાજ્યોમાં ભારે વાવાઝોડા સાથે વરસાદની ચેતવણી, 70 કિમીની ઝડપે પવન  ફૂંકાશે 
Heavy Rain Alert: દેશના આ રાજ્યોમાં ભારે વાવાઝોડા સાથે વરસાદની ચેતવણી, 70 કિમીની ઝડપે પવન  ફૂંકાશે 
Gold Silver Price Crash: સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ₹21000 તૂટ્યો ભાવ, જાણો કારણો
Gold Silver Price Crash: સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ₹21000 તૂટ્યો ભાવ, જાણો કારણો
Gujarat Heat: કાળઝાળ ગરમીથી ક્યારે મળશે રાહત, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Gujarat Heat: કાળઝાળ ગરમીથી ક્યારે મળશે રાહત, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
ભારતીય રેલવેનો મોટો નિર્ણય! હવે ટિકિટ ચેકિંગ સિસ્ટમ બનશે હાઇટેક, નવા અંદાજમાં જોવા મળશે TTE
ભારતીય રેલવેનો મોટો નિર્ણય! હવે ટિકિટ ચેકિંગ સિસ્ટમ બનશે હાઇટેક, નવા અંદાજમાં જોવા મળશે TTE
Zomato અને Swiggy ની ડિલિવરી ઠપ! મોંઘા પેટ્રોલ-ડીઝલ સામે ગિગ વર્કર્સે કરી હડતાળની જાહેરાત, જાણો શું કરી માંગ

જાપાનમાં ભૂકંપના જોરદાર ઝટકા અનુભવાયા, જાણો રિક્ટર સ્કેલ પર કેટલી હતી તીવ્રતા 

kerala CM oath ceremony: વી.ડી. સતીશન ક્યારે લેશે મુખ્યમંત્રી પદના શપથ, જાણો તારીખ

Embed widget