IIMના પાંચ વિદ્યાર્થીઓએ કોરોના સંક્રમણની માહિતી છૂપાવતા કોગ્રેસે ઉઠાવ્યા સવાલ

Continues below advertisement

IIM અમદાવાદમાં કોરોના સંક્રમણ વકરતા કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા છે. કોરોનાના 40 પોઝિટિવ કેસ આવ્યા તેને મનિષ દોશીએ ચિંતાનો વિષય ગણાવ્યો છે અને કોંર્પોરેશન અને પ્રશાસનની બેદરકારી ગણાવી છે. સાથે જ સવાલ કર્યો કે સરકાર સતત જાહેરાતો અને મોટી મોટી વાતો કરે છે. તો ટેસ્ટિંગ થયું કોરોના પોઝિટિવ આવ્યા પણ તેમનું ટ્રેસિંગ અને ટેસ્ટિંગ કેમ ન થયું. શરૂઆતમાં ટ્રિટમેન્ટ થઈ હોય તો અન્યને બચાવી શકાયા હોત.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram