અમદાવાદમાં કોરોનાનો આતંક, એક દિવસમાં 700થી વધુ લોકો આવ્યા કોરોનાના સકંજામાં,જુઓ વીડિયો

Continues below advertisement

અમદાવાદમાં એક દિવસમાં 798 કેસ અને સાત લોકોના મોત થયા છે. શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 2 હજાર 241 પર પહોંચી ગઈ છે. આટલું જ નહીં શહેરના બે કોર્પોરેટર્સ પણ કોરોનાના સકંજામાં આવ્યા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram